1. Home
  2. Tag "12 Science"

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 18મી જુલાઈથી લેવાનારી પૂરક પરીક્ષામાં 13500 વિદ્યાર્થીઓ નોંધાયા

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયા બાદ એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓનલાઈન આવેદનપત્રો ભરાયા બાદ આગામી તા. 18 જુલાઈથી લેવાનારી ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે. પૂરક પરીક્ષા […]

ગત વર્ષની જેમ ધો, 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શાળા કક્ષાએ લેવા વાલીઓની માગણી

ગાંધીનગરઃ કોરોનાને લીધે સૌથી વધુ અસર શિક્ષણને થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ સહિતની કામગીરી હાલમાં બંધ થઈ ગઈ છે. આથી ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલની પરીક્ષા શાળાકક્ષાએ લેવાનો આદેશ કરવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઊઠી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં રોજબરોજ વધઘટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code