1. Home
  2. Tag "15th august"

વડોદરાઃ 15મી ઓગષ્ટે 15 મીટર ઊંચા સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવાશે

અમદાવાદઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા આગામી તા.15 મી ઓગષ્ટના રોજ સ્વતંત્રતા પર્વ પ્રસંગે 50 ફૂટ એટલે કે 15 મીટર ઊંચા ધ્વજ સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે આ સ્થળે ‘આઝાદી કા અમૃત પર્વ’ અને ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ સ્વતંત્રતા પર્વની ઉજવણી સવારના સમયે કરવામાં આવશે.  આ કાર્યક્રમ […]

રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસને લઈને કડક સુરક્ષા બંદોબસ્તઃ 10 હજારથી વધુ જવાન તૈનાત

દિલ્હીમાં 15 ઓગસ્ટને લઈને કડક બંદોબસ્ત 10 હજાર જવાનોને સુરક્ષામાં તેનાત કરાયા દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં 15 ઓગસ્ટને લઈને ભારે સપરક્ષા ગોઠવાઈ છે, હુમલાના ઈનપુટને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે  સમગ્ર દિલ્હી સહિત લાલ કિલ્લા પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસના 10 હજારથી વધુ જવાનો લાલ કિલ્લાની સુરક્ષા પર જમીનથી લઈને […]

15 ઓગસ્ટને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા-લાલ કિલ્લા આસપાસ પતંગ ઉડાવા પર પ્રતિબંધ

લાલ કિલ્લા આસપાસ પતંગ ઉડાવા પર બેન 15 ઓગસ્ટે પીએમ મોદી દેશને કરશે સંબોધિત દિલ્હીઃ- સ્વતંત્ર દિવસને લઈને રાજધાનીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ખાસ કરીને લાલ કિલ્લા આસપાસ પતંગ ઉડાવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,આ સીહત સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યા છે. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર […]

રાજધાની દિલ્હીમાં 15મી ઓગસ્ટે ત્રણ પ્રકારના હુમલાની શંકાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

દિલ્હીમાં સ્વતંત્રા દિવસને લઈને એલર્ટ ત્રણ પ્રકારની ઈન્ટેલિજન્સ એજન્સીઓ સતર્ક ટેકનોલોજીથઈ લઈ દરેક પ્રકારે નજર રખાશે દિલ્હીઃ- રાજધાવની દિલ્હીમાં દર વર્ષે 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ખાસ દિવસને લઈને સુરક્ષા વધારી દેવામાં આવે છે ત્યારે હવે આવતા મહીને ગોસ્ટમાં સ્વતંત્રતા દિવસને લઈને પણ સુરક્ષા એજન્સીો અલર્ટ જોવા મળી છે.  કારણ કે સ્વતંત્રતા દિવસના અવસર […]

22મી જુલાઈ 1947ના દિવસે આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતોઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને હર ઘર તિરંગા ચળવળને મજબૂત કરવા વિનંતી કરી હતી. મોદીએ આઝાદ ભારત માટે ધ્વજનું સપનું જોનારાઓની અદભૂત હિંમત અને પ્રયત્નોને પણ યાદ કર્યા. તેમણે આપણા ત્રિરંગા સાથે સંકળાયેલી સમિતિની વિગતો અને પંડિત નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલા પ્રથમ ત્રિરંગા સહિત ઇતિહાસમાંથી કેટલીક રસપ્રદ બાબતો પણ શેર કરી હતી. તેમણે કહ્યું […]

અમદાવાદમાં આગામી 15મી ઓગસ્ટ સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે

અમદાવાદઃ  શહેરના સાબરમતી નદી પરથી શહેરના પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતો બ્રીજ તૈયાર થઈ ગયો છે.  મેટ્રો પ્રોજેક્ટનો અમદાવાદ-ગાંધીનગરને જોડનારા ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરાઈ રહી છે. મેટ્રો દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડવા માટે સાબરમતી નદી પર બ્રીજ અને પછી અંડરગ્રાઉન્ડ કામગીરી લગભગ પડકારજનક હતી. તે પૂર્ણ કરી દેવામાં આવી છે. 15 ઓગસ્ટ 2022 સુધીમાં આખા […]

ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપરાનો સ્વતંત્રતા દિવસ પર યુવાઓને સંદેશ- ‘પોતાના કામને પ્રેમ કરો ઘીરજ રાખો અને સફળતાને મગજ પર ન ચઢવા દો’

નીરજ ચોપરાનો યુવાઓને નામ સંદેશ સફળતાને માથા પર ન ચઢવા દો ઘીર જ રાખો પોતાના ક્રાયને પ્રેમ કરો દિલ્હીઃ- તાજેતરમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેતલજીતીને દેશનું નામ રોશન કરનાર નીરજ પોચરાનું નામ કોઈની ઓળખનું મોહતાઝ નથી, નીરજને આજે લાલ કિલ્લા પર ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે,આ પ્રસંગને લઈને તેણે કહ્યું કે, એક બાળક તરીકે, જ્યારે હું દૂરદર્શન […]

સ્વતંત્રતા પર્વ પર પીએમ મોદીએ આપ્યો નવો મંત્રઃ- ‘દરેકનો સાથ, દરેકનો વિકાસ, દરેકનો વિશ્વાસ અને દરેકનો પ્રયાસ’

પીએમ મોદીએ આપ્યો નવો મંત્ર  ‘દરેકનો સાથ, દરેકનો વિકાસ, દરેકનો વિશ્વાસ અને દરેકનો પ્રયાસ’ દિલ્હીઃ- આજે દેશના 75મા સ્વતંત્રતા પ્રવ પર પીએમ મોદીએ લાલકિલ્લા પર 8 મી વખત ધ્વજ લહેરાવ્યો હતો અને દેશવાસીઓને આજે નવો મંત્ર આપ્યો હતો, દેશ આજે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે હવે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા […]

આઝાદીનો આજનો પર્વ બન્યો ખાસ- દોઢ કરડો ભારતવાસીઓ એ રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને ‘રાષ્ટ્રગાન ડોટ ઈન’ પર અપલોડ કર્યું

દોઢ કરોડ ભારતીયો એ રાષ્ટ્રગીત  રેકોર્ડ કરી અપલોડ કર્યું આઝાદીના પર્વને બનાવ્યો ખાસ દિલ્હીઃ આજે ભારત પોતાની આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે. પીએમ મોદી લાલ કિલ્લાના પ્રાંગણ પરથી તિરંગો ફરકાવીને જશ્ન-એ-આઝાદીની શરૂઆત કરે તે આ પહેલા દેશના લગભગ 1.5 કરોડ ભારતીયોએ રાષ્ટ્રગીત અપલોડ કરીને આઝાદીના પ્રવને કાસ બનાવ્યો છે. આ બાબતે […]

પીએમ મોદીએ દેશવાસીઓને 75મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી- આજે 8મી વખત પીએમ મોદી ધ્વજ લહેરાવશે

પીએમ મોદી 8 મી વખત ધ્વજ લહેરાવશે થીમ હશે આત્મ નિર્ભર ભારત દિલ્હીઃ આજે સમગ્ર દેશભમાં 75મા સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે આજે પીએમ મોદી 8 મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવશે, આ સાથે જ આ વર્ષનો આ પર્વ ખાસ હશે,ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. 75માં સ્વંતત્રતા દિવસને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે […]