1. Home
  2. Tag "200 year of Gujarati Journalism"

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: કેટલીક આજના દિવસની વિશેષ માહિતી

દિલ્હી : મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આજે  રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે, ત્યારે આજના દિન વિશેષના વિષે કેટલીક વધુ વિગતો જાણીએ. 16 નવેમ્બર, 1966ના રોજ, ભારતીય પ્રેસ રિપોર્ટિંગની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 1956 માં, ભારતના પ્રથમ પ્રેસ કમિશને પત્રકારત્વની નીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના […]

પહેલી જુલાઈને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવાની પહેલ કરવાનો નિર્ધાર

ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા 1 જુલાઈએ વેબિનાર યોજાશે સમિતિના લોગોનું લોકાર્પણ થશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વિશેષ વીડિયો સંદેશ રજૂ કરાશે અમદાવાદ: પહેલી જુલાઈ, 2021, ગુરુવારના રોજ ગુજરાતી અખબારી પત્રકારત્વ 200મા વર્ષમાં શુભ પ્રવેશ કરશે. આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૃપ ઘટનાને આવકારવા માટે ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા  સવારે 10 થી 11.15 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code