સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
સરદાર સરોવર ડેમ ઓવરફ્લોથી માત્ર 74 મીટર દૂર, ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક 24 ફૂટની ભયજનક સપાટી વટાવી, ચાણોદના મલ્હારઘાટના 95 પગથિયા ડૂબ્યા, અમદાવાદઃ ઉપરવાસમાં ભારે વરસાદ અને ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટરને વટાવી જતા ડેમના 23 દરવાજા ખાલવામાં આવતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરદાર સરોવર […]