1. Home
  2. Tag "3 days"

ગાંધીનગરઃ ભારતીય મેડિકલ ડિવાઇસ સેક્ટર પર 3 દિવસનો નેશનલ એક્સ્પો-2023નું આયોજન

અમદાવાદઃ મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીના સહયોગથી આયોજિત કરવામાં આવેલો પ્રથમ એક્સ્પો, ભારતીય તબીબી ઉપકરણો ઉદ્યોગની ક્ષમતાઓ પ્રદર્શિત કરવા અને નેટવર્કની તકો ઊભી કરવા અને ભારતમાં ક્ષેત્રની વૃદ્ધિ અને વૈશ્વિક સ્તરે તેના સંભવિત યોગદાન બંને માટે સહયોગની શોધ કરવા માટે, ત્રણ દિવસીય IMTE-23 હવે ગાંધીનગરમાં ઓગસ્ટ 2023માં G-20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક સાથે યોજાશે. ફાર્માસ્યુટિકલ્સ વિભાગ ત્રણ દિવસ […]

કપાસિયા,પામોલીન, સનફ્લાવર તેલના ભાવમાં વધારો, સિંગતેલમાં તો 3 દિવસમાં રૂ. 90નો વધારો

અમદાવાદઃ ગુજરાત અને દેશમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. દરેક ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. રોજબરોજની ચીજોના ભાવ વધી રહ્યા છે. ત્યારે  પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે. સીંગતેલના ભાવમાં ફરી 30  રૂપિયાનો વધારો થયો છે. જ્યારે  છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 90 રૂપિયાનો વધારો થયો છે. હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ […]

ગુજરાતઃ ઓમિક્રોનના રિપોર્ટ માટે 3 દિવસની રાહ નહીં જોવી પડે, 5 કલાકમાં જ પરિણામ જાણી શકાશે

ગુજરાત બાયોટેક દ્વારા ઓમિક્રોનના ટેસ્ટ માટે કીટને વિકસાવવામાં આવી કિટને સરકારે આપી મંજૂરી આરોગ્ય વિભાગે કીટનો ઉપયોગ શરૂ કર્યો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ફરીથી ચિંતાજનક રીતે વધારો થયો છે. આ ઉપરાંત કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો પણ ગુજરાત ઉપર તોડાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 25થી વધારે કેસ સામે આવ્યાં છે. અત્યાર […]

વડોદરાની 210 સ્કૂલો દિવાળી વેકેશનમાં પણ 3 દિવસ કાર્યરત રહેશે

ગુજરાતઃ રાજ્યની શાળાઓમાં આજથી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થયું છે. પરંતુ વડોદરા શહેર અને જિલ્લાની 210 જેટલી સ્કૂલો દિવાળીના વેકેશનમાં પણ કાર્યરત રહેશે. નેશનલ એચિવમેન્ટ સર્વેને પગલે આ સ્કૂલો શાળા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળીના વેકેશન દરમિયાન વડોદરાની 210 સ્કૂલો લગભગ 3 દિવસ સ્કૂલ કાર્યરત રહેશે. DEO કચેરી દ્વારા વિશેષ આદેશ કરાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code