અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી અને ચોટિલા પાસે બે અકસ્માતના બનાવમાં 3ના મોત
લીંબડી હાઈવે પર રળોલના પાટિયા પાસે બે કાર અથડાતા બેના મોત ચોટિલા પાસે રિક્ષા અને પીકવાન વચ્ચેના અકસ્માતમાં મહિલાનું મોત પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ બે અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં પ્રથમ બનાવ લીંબડી નજીક રળોલ ગામના પાટિયા પાસે […]