રાજકોટમાં ભીમનગર ચોક નજીક TP રોડ પર 33 ગેરકાયદે દબાણો દૂર કરાયા
રાજકોટ, 12 મે 2026 : 33 illegal pressures removed મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં જ મ્યુનિ. દ્વારા ફરીવાર દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ મ્યુનિના ટાઉન પ્લાનિંગ વિભાગે ફરીવાર ભીમનગર ચોક નજીક આવેલા ટીપી રોડ પર ખડકાયેલા દબાણોનો હટાવાયા છે. આ કામગીરી દરમિયાન 200 મીટરનાં ટીપી રોડ […]


