ICC રેન્કિંગમાં 36 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: બે ખેલાડીઓ નંબર 1 પર
નવી દિલ્હી, 25 જૂન 2026: 36-year-old record broken in ICC rankings ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે (24 જૂન) તેના નવીનતમ રેન્કિંગ જાહેર કર્યા, જેમાં 36 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યા. હેનરીએ છ સ્થાનનો ઉછાળો નોંધાવ્યો છે, જ્યારે બુમરાહનું […]


