સુરતમાં એમેઝોન કૂરિયરમાંથી 3 ડિલિવરીમેને કરી મોબાઈલની ચોરી, 4ની ધરપકડ
આરોપીઓ પાસેથી 11 મોબાઇલ ફોન/ટેબ્લેટ સહિત કુલ 2,92,000નો મુદ્દામાલ કબ્જે કરાયો, ચોરીનો માસ્ટરમાઇન્ડ મોંહમદ અલ્તાફ ગુલામ હુસેન શેખ પ્રાઇવેટ નોકરી કરતો હતો, કૂરિયરના ડિલિવરી બોયની મદદથી પાર્સલમાંથી ચોરી કરાતી હતી, સુરતઃ એમેઝોન કૂરિયરના પાર્સલમાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટની ચોરી કરતા ત્રણ ડિલિવરીબોય સહિત 4 શખસોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે 4 આરોપીઓ પાસેથી કુલ 2,32,000ની […]


