થરાદના ખેગારપુરા નજીક નાળાની કામગીરી દરમિયાન રેતી ભરેલું ડમ્પર ખાબકતા 4નાં મોત
નાળાના પ્રોટેક્શન વોલનું કામ ચાલતું હતું ત્યારે ડમ્પરે પલટી ખાધી વોલનું કામ કરી રહેલી ત્રણ શ્રમિક મહિલા અને એક બાળક દટાયા રેતીમાં દટાયેલા ચારેય મૃતદેહ બહાર કઢાયા પાલનપુરઃ થરાદ તાલુકાના ખેગારપુરા ગામ તરફ જતા રોડ પર નાળાની પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. શ્રમિકો વોલના પાયાની કામગીરીકરી રહ્યા હતા. તે દરમિયાન એક રેતી ભરેલુ […]