અમદાવાદમાં રોજ 4500 મેટ્રિક ટન ડામરથી રસ્તાઓ મરામત કરવામાં આવી રહ્યાનો AMCનો દાવો
અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન રોડ-રસ્તાની હાલક બદતર બની હતી. રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા હતા. ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે તાકિદે રોડ મરામતના કામો પૂર્ણ કરવાના આદેશ અપાયા હતા. દરમિયાન AMC દ્વારા તમામ જગ્યાએ ખાડા પૂરવાની અને રોડ રીસરફેસ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનો દાવો […]