1. Home
  2. Tag "4G"

5G યુઝર્સ 4G યુઝર્સની તુલનામાં લગભગ 3.6 ગણું વધું મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે: રિપોર્ટ

નવી દિલ્હીઃ ભારતમાં ઑક્ટોબર 2022માં લૉન્ચિંગ બાદ 5G યુઝર્સ 4G યુઝર્સની તુલનામાં લગભગ 3.6 ગણું વધું મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે. નોકિયાએ ભારતીય બજાર કેન્દ્રિત મોબાઇલ બ્રૉડબેન્ડ ઇન્ડેક્સ નામના જારી કરાયેલા રિપોર્ટમાં દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, 5G 2023માં કુલ ડેટા ટ્રાફિકમાં 15% યોગદાન આપશે. 24GBનો સરેરાશ ડેટા વપરાશ બુધવારે જારી કરાયેલા મોબાઈલ બેન્ડબેન્ડ ઈન્ડેક્સ […]

વર્ષ 2023 મા જ શરુ થશે સ્વદેશી 5G-4G ટેક્નોલોજી – 2024થી સમગ્ર વિશ્વને દુનિયાભરને કરાશે ઓફર

વર્ષ 2023મા શરુ થશે સ્વદેશી 4જ5 – 5જી ટેકનોલોજી એ ટેક્નોલોજી 2024થી સમગ્ર વિશ્વને ઓફર કરાશે દિલ્હીઃ-  દેશભરમાં 4જી અને 5જી ટેકનોલોજીની આતપરતાથછી રાહ જોવાઈ રહી છે આ સ્વદેશી ટેકનોલોજી વિકસતાની સાથે જ ભારત ટેકનિકલ બાબતમાં વિશ્વ સાથે કદમ મિલાવશે, ત્યારે હવે આ બાબતને લઈને ટેલિકોમ પ્રધાન અશ્વિનીએ માહિતી આપી છે તેમણે કહ્યું કે  ભારતમાં વિકસિત […]

5જીના આગમન બાદ 4જી મોબાઈલ ફોન ચાલુ રહેશે કે કેમ, જાણો એક્સપર્ટનો મત

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટ ફોન વપરાશકારોની સંખ્યામાં વધારો થયો છે. મોટાભાગના મોબાઈલ ફોન ધારકો 4જી નેટવર્ક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 5જી સ્પેટ્રમની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં દેશમાં 5જી નેટવર્કની શરૂઆત પણ થઈ જશે. બીજી તરફ દેશના અનેક બજારોમાં છેલ્લા ઘણા સમયથી 5જી ફોન ઉપલબ્ધ […]

ગુજરાતના છેવાડાના 540 ગામમાં 4G મોબાઈલ સેવા ઉપલબ્ધ કરાવાશે

નવી દિલ્હીઃ ગયા વર્ષે સરકારે 5 રાજ્યોમાં 44 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 7,287 ખુલ્લા ગામોમાં 4G મોબાઇલ સેવાઓ પ્રદાન કરવા માટે એક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. કેન્દ્રીય કેબિનેટે કુલ રૂ. 26,316 કરોડના ખર્ચે દેશભરના ગામડાઓમાં 4G મોબાઇલ સેવાઓના સંતૃપ્તિ માટેના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જે અંતર્ગત ગુજરાતના 540  દૂરના અને મુશ્કેલ વિસ્તારમાં આવેલા ગામોને 4જી મોબાઈલ સેવા […]

ભારતઃ મોબાઈલ વપરાશકારોને 5G પ્લાન 4G કરતા 10 ગણો મોંઘો પડશે !

નવી દિલ્હીઃ દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં મોબાઈલ વપરાશકારોને 5જી સેવા ઉપલબ્ધ થશે. જો કે, 5જી સેવા 4જી કરતા 10 ગણો વધારે મોંઘો હોવાનું મનાઈ રહ્યું છે. દેશમાં 5જી સ્પેટ્રમની હજારીની તૈયારીઓ ચાલી રહી છે. દેશની જાણીતી કંપનીઓએ હરાજીમાં ભાગ લઈ રહી છે. ભારતમાં 5G મોબાઈલ નેટવર્ક આ વર્ષથી શરૂ […]

શું તમને ખબર છે? ફોનમાં સેટિંગ્સને ચેન્જ કરીને ઈન્ટરનેટની સ્પીડ વધારી શકાય છે

ફોનમાં ઈન્ટરનેટની વધારી શકાય છે સ્પીડ સેટિંગ્સમાં જઈને કરો આ બદલાવ એપીએન હાઈસ્પીડ હોવું જરૂરી છે મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ જો ઓછી હોય તો તે આજકાલ લોકોને ગમતું નથી, લોકોને હવે ઝડપી ઈન્ટરનેટની આદત પડી ગઈ છે. કેટલાક લોકોને હજુ પણ વધારે સ્પીડમાં ઈન્ટરનેટ આવે તેવું કરવું હોય છે તો હવે સેટિંગ્સમાં જઈને કેટલાક ચેન્જ કરવાથી […]

ભારતમાં હવે ટ્રેનો 4G પર દોડશે, મુસાફરી થશે વધુ સુરક્ષિત

હવે ભારતમાં 4G પર દોડશે ટ્રેનો મુસાફરોની મુસાફરી વધુ સુરક્ષિત થશે કેન્દ્રીય મંત્રીમંડળે રેલવેને 700 મેગાહર્ટઝ બેન્ડમાં 5 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ફાળવણીની મંજૂરી આપી નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવેને 700 મેગાહર્ટઝ બેન્ડમાં 5 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ફાળવણીની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code