અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા સામે AMCની ઝૂંબેશ, 5216 મિલક્તો સીલ
અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે વસુલાત ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ વસુલાત ઝુંબેશ હેઠળ 12 જાન્યુઆરીના રોજ બાકી કરદાતાઓની 5216 જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી અને 8.28 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો હતો. એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તારમાં આવેલી કોમર્શીયલ મિલકતોનો ઘણાં વર્ષોથી પ્રોપર્ટી […]