1. Home
  2. Tag "6 year old child"

સરકારી અને ખાનગી શાળાઓ 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાળવાટિકા શરૂ કરી શકશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયનો વાલીઓ દ્વારા વિરોધ ઊઠ્યો હતો. 7 વર્ષમાં એકાદ-બે મહિના બાકી હશે તો પણ તેવા બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં નહીં આવે, આથી હવે સરકારે ખાનગી અને સરકારી શાળાઓને 7 વર્ષથી ઓછી […]

સુરતના ભેસ્તાનમાં 6 વર્ષના બાળક પર કૂતરાઓએ હુમલો કરીને 34 બચકા ભર્યાં, બાળકનું મોત

સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો આતંક વધી રહ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં રખડતા કૂતરા વસતીમાં વધારો થયો છે. થોડા દિવસ પહેલા ખજોદામાં બાળકીને શ્વાને બચકા ભરી લેતા બાળકીનું મોત થયુ હતુ. તે સમયે મ્યુનિ.કોર્પોરેશન સામે વિરોધ વ્યક્ત કરીને રખડતા કૂતરાનો ત્રાસ દૂર કરવાની માગણી કરી હતી. હજુ આ ઘટના શમી નથી ત્યાં રખડતા શ્વાનના ત્રાસથી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code