1. Home
  2. Tag "8 months"

રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિના લંબાવાતા હવે ચૂંટણી સુધી DGP રહેશે

ગાંધીનગરઃ ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાની સારી કામગીરીને લીધે સરકારે તેમને વધુ આઠ મહિનાનું એક્સટેન્શન આપ્યુ છે. 1985ની બેચના આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેએ પૂર્ણ થવાનો હતો, જોકે તેમનો કાર્યકાળ લંબાવવાના ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને કેબિનટ કમિટી દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે. આમ, હવે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાતના પોલીસવડા તરીકેની જવાબદારી નિભાવશે. 31 જુલાઈ […]

રાંઘણ ગેસના સિલિન્ડરમાં 8 મહિનામાં રૂ. 65.50નો ભાવ વધારો ઝીંકાયોઃ કોંગ્રેસ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ તમામ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે સરકારે તહેવારોના ટાણે રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં રૂપિયા 25નો વધારો કરતા કોંગ્રેસે ગેસના સિલિન્ડરના ભાવ વધારોને સખત વિરોધ કર્યો છે. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ઘરેલુ ગેસ એલપીજીની વપરાશમાં રૂ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code