અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે 98 ટકા જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ, હવે કામ બુલેટની ગતિએ કરાશે
ગાંધીનગરઃ અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ અન્વયે ગુજરાતમાં 98.7 ટકા જમીન સંપાદન કાર્ય રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના સક્રિય સહયોગથી પૂર્ણ થઇ ગયું છે. હવે બુલેટ ટ્રેન માટેના કોરિડોરનું કામ બુલેટની દતિએ આગળ ધપાવવામાં આવશે. રાજ્યમાં રેલવેના વણઉકલ્યા પ્રશ્નો અને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન સાધવાના મુદ્દે રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યતક્ષસ્તે […]