મહાકુંભ 2025ને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે નવી પહેલ
લખનૌઃ મહાકુંભ 2025ને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે નવી પહેલ કરવામાં આવી રહી છે. કાશીના દુકાનદાર પુનીત દુબેએ એક અનોખું અને કચરો મુક્ત મોડલ રજૂ કર્યું છે જેને મહાકુંભના ભક્તો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. સેક્ટર-19ના શંકરાચાર્ય સ્ક્વેરમાં આવેલી તેમની ચાની દુકાન ‘ધ ટેસ્ટ ઑફ બનારસ’માં એક ખાસ વાત છે, અહીં ચા પીધા […]