1. Home
  2. Tag "aadhar card"

જન્મ અને મૃત્યુની નોંધણી માટે હવે  આધારકાર્ડ ફરજિયાત , લોકસભામાં બિલ રજૂ કરાયું

દિલ્હીઃ- હાલ સંસંદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ગઈકાલે આ સત્રનો 5 મો દિવસ હતો ત્યારે હવે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આઘારકાર્ડ ફરજિયાત કરવા અંગેનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જન્મ અને મૃત્યુની નોંધણી માટે આધારને કાયદેસર રીતે ફરજિયાત બનાવવા માટે, સરકારે બુધવારે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી બિલ રજૂ […]

આયકર વિભાગની નવી માર્ગદર્શિકા – 31 માર્ચ પછી આધાર સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડ થઈ જશે રદ

 31 માર્ચ પછી આધાર સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડ  રદ થશે  નવી માર્ગદર્શિકા  જારી કરવામાં આવી દિલ્હીઃ- પાનકાર્ડ રદ થવાને લઈને એક મહત્વની વિગત સામે આવી છે જે પ્રમાણે જો તમારુ પાનકાર્ડ આઘાર સાથએ લિંક નહી થયું હોય તો તે રદ કરી દેવામાં આવશે .ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આજરો  એક એડવાઈઝરી જારી કરી હતી કે આવતા […]

કેન્દ્રએ આધાર કાર્ડ પર જારી કરેલી એડવાઈઝરી પાછી ખેંચી;કહ્યું- નાગરિકોનો આધાર ડેટા સુરક્ષિત છે, ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો

કેન્દ્રએ આધાર કાર્ડ પર જારી કરેલી એડવાઈઝરી પાછી ખેંચી UIDAI આધાર કાર્ડ ધારકોને આપવામાં આવી સલાહ આધાર કાર્ડનો કરો કાળજીપૂર્વક ઉપયોગ દિલ્હી:સરકારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા સામાન્ય લોકોને તેમના ‘આધાર’ની ફોટોકોપી કોઈપણ સંસ્થા સાથે શેર કરવા સામે ચેતવણી આપતી એડવાઈઝરી પાછી ખેંચી છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે […]

હવે વોટર આઇડી અને આધાર કાર્ડને લિંક કરાશે, આ માટે આજે લોકસભામાં બિલ રજૂ થશે

હવે વોટર આઇડી અને આધાર કાર્ડને કરાશે લિંક આ માટે આજે લોકસભામાં બિલ રજૂ થશે ગત બુધવારે કેબિનેટે તે માટેના ડ્રાફ્ટને આપી હતી મંજૂરી નવી દિલ્હી: અત્યાર સુધી મોટા ભાગના કામકામજ માટે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવાનું અનિવાર્ય છે અને હવે વોટર આઇડીને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની રજૂઆત કરતું બિલ આજે લોકસભામાં […]

હવે તમે મોબાઇલ નંબર વિના પણ આધાર કાર્ડ કરી શકો છો ડાઉનલોડ, આ સ્ટેપ્સ ફોલો કરો

તમે આધાર કાર્ડ ખોવાઇ જાય તો રજીસ્ટર્ડ નંબર વગર પણ મેળવી શકો છો તમે મોબાઇલ નંબર વિના પણ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તે માટે તમારે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે નવી દિલ્હી: સાંપ્રત સમયમાં આધાર કાર્ડને ખૂબ જ મહત્વનો પૂરાવો માનવામાં આવે છે. મોટા ભાગના સરકારી કામકાજમાં પણ તેની આવશ્યકતા સૌથી પહેલા […]

હવે આધાર કાર્ડમાં ઘરે બેઠા તમારું સરનામું આ રીતે ચેન્જ કરો

હવે તમે ઘરે બેઠા આધારકાર્ડમાં સરનામું બદલાવી શકો છો UIDAI તેના માટે આપી રહ્યું છે ખાસ સુવિધા અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમારું સરનામું બદલો નવી દિલ્હી: આજના સમયમાં આધારકાર્ડની ખૂબ જ આવશ્યકતા રહે છે. આજકાલ દરેક સરકારી યોજના કે કોઇપણ કામકાજમાં આધાર કાર્ડની ખૂબ જ જરૂર પડે છે ત્યારે આધાર કાર્ડમાં આપેલી વિગતો ચોક્કસ […]

ડ્રાઈવિંગ લાયસન્સ સહીતની કેટલીક આરટીઓને લગતી ઓનલાઈન સેવાનો લાભ લેવા માટે આધારકાર્ડ છે ફરજિયાત

આ 15 સેવાનો ઓનલાઈન લાભ માટે આઘાર ફરજિયાત સરકાર કરશે આ નિયમોમા કેટલાક નવા ફેરફારો દિલ્હીઃ-કેન્દ્ર દ્રારા ઓનલાઈન સેવાને લગતા કેટલાક નિયમોમાં ખાસ ફેરફાર થવા જઈ રહ્યો છે, આ સેવા લાયસન્સ અથવા વાહન સાથે જોડાયેલા કાર્યને લઈને છે, હવે પછીથી ડ્રાઈવિંગ લાયસન્સધારકો અને વાહન ચાલકોએ 16 પ્રકારના ઓનલાઈન કામ કરવા માટે આધારકાર્ડ આપવું ફરજિયાત બનશે. […]

તમારું આધાર કાર્ડ ખોવાઇ ગયું છે? તો આ રીતથી તેને પરત મેળવો

ભારતમાં પાસપોર્ટ પછી આધારકાર્ડ છે પુરાવા માટેનું સૌથી વિશ્વસનીય ડોક્યુમેન્ટ જો તમારું પણ આધાર કાર્ડ ખોવાઇ જાય તો આ રીતે પાછું મેળવી શકો છો અહીંયા દર્શાવેલ રીત પ્રમાણે તમે ફરીથી તમારું આધાર કાર્ડ મેળવી શકો છો નવી દિલ્હી: ભારતમાં અત્યારે પાસપોર્ટ પછી સૌથી વધુ વિશ્વસનીય ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ગણાય છે. માત્ર આધાર કાર્ડની મદદથી વ્યક્તિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code