દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPએ જાહેર કર્યું ઘોષણાપત્ર, કેજરીવાલે 15 ગેરંટી આપી
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા “કેજરીવાલની ગેરંટી” નામનો પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. મેનિફેસ્ટો બહાર પાડતી વખતે, કેજરીવાલે ભાજપ પર પ્રહારો કર્યા હતા, અને આરોપ લગાવ્યો કે તે AAP વચન આધારિત શાસનની નકલ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દેશમાં ‘ગેરંટી’ […]