1. Home
  2. Tag "ABVP"

JNUમાં ફરી એકવાર વિવાદઃ શિવાજી જ્યંતિની ઉજવણીમાં વિદ્યાર્થી નેતાઓ વચ્ચે અથડામણ

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે જેએનયુ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. ડાબેરીઓએ જેએનયુ સંકુલમાં શિવાજી જ્યંતિની ઉજવણીમાં હંગામો મચાવ્યો હતો. તેમજ શિવાજીની પ્રતિમા ઉપર લગાવેલી હાર ઉતારીને પ્રતિમા ફેંકી દીધો હોવાનો આક્ષેપ એબીપીએએ કર્યો હતો. જો કે, ડાબેરીઓએ તમામ આક્ષેપોને ફગાવ્યાં હતા. શિવાજી જયંતિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ડાબેરીઓના કાર્યકર્તાઓ […]

ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPએ મતદાન જાગૃતિ માટે રથયાત્રાનું કર્યું આયોજન

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતાદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવાના ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં તા.1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. આ બન્ને તારીખોમાં લગ્નગાળાની ભરપુર સીઝન હોવાથી મતદાન પર કદાચ તેની અસર પડી શકે તેમ છે. દરમિયાન ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા […]

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ ફીમાં 15 ટકાનો વધારો કરતા ABVPએ કર્યો વિરોધ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા તાજેતરમાં જુદા જુદા અભ્યાસક્રમની ફીમાં વધારો કર્યો છે. ફી વધારાનો વિરોધ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો છે. યુનિ.ના કુલપતિને પણ આ સંદર્ભે રજુઆત કરીને ફી વધારો પાછો ખેંચવાની માગણી કરવામાં આવી હતી. હાલ વધતી જતી મોંઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના અનેક પરિવારોની હાલત કફોડી બની […]

સુરતમાં થયેલી માથાકૂટના મુદ્દે ABVPએ ગુજરાત યુનિમાં શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ સુરતના પોલીસ સાથે થયેલી માથાકૂટના પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પોલીસ કા એજન્ડા સાફ હૈ ગરબા ખેલના પાપ હૈ જેવા નારા લાગ્યા હતા. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહીવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો. કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ ચાલુ હતો એ […]

સુરતમાં યુનિ કેમ્પસમાં ગરબાને મુદ્દે ABVP અને પોલીસ વચ્ચે રકઝક, આખરે પીઆઈએ માફી માગી

સુરત: નવરાત્રીમાં સરકાર દ્વારા માત્ર શેરી ગરબા અને સોસાયટીના ગરબાને મંજુરી આપવામાં આવી છે પણ પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં તેમજ જાહેર સ્થળોએ ગરબાને મંજુરી આપવામાં આવી નથી. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેંશન હોલ સામે સાંજે 7 વાગે ગરબા ચાલી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ઉમરા પોલીસ પહોંચી હતી. પોલીસે ગરબા બંધ કરવાનું કહેતા  પોલીસ […]

ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશની કામગીરી ખાનગી એજન્સીને સોંપતા ABVPએ વિરોધ કર્યો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રકિયા માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપાતા વિરોધ જાગ્યો છે.  આ કામગીરીમાં ખાનગી એજન્સી દ્વારા ગોટાળા કરવામાં આવતા હોવાનો ભાજપની વિદ્યાર્થી પાંખ  ABVPએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, તેમની પરીક્ષા ફી પરત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન […]

અમદાવાદમાં રૂપિયા100ની રજિસ્ટ્રેશન ફી સાથે ABVP કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવી આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ રોજ 12 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હાલ કોરોના સિવાય તાવ ઉધરસ શરદી સહિત વાયરલ બીમારીએ પણ માથું ઉચક્યુ છે. લોકોના સામાન્ય બીમારી હોયતો પણ કોરોનાનો ટેસ્ટ કરાવી લેતા હોય છે. પરંતુ કોરોના છે, કે કેમ તેનો RT-PCR ટેસ્ટ કરાવવો […]

અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રસ્તાવ 2: કોરોના મહામારીના સંકટકાળ દરમિયાન એકજૂટ લડત આપતું ભારત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો બીજો પ્રસ્તાવ કોરોના મહામારી દરમિયાન એકજૂટ થઇને ભારતે લડત આપી છે શ્રમિક ટ્રેન, વંદેભારત મિશન અને કોરોના રસીકરણ અભિયાન ખરા અર્થમાં સરાહનીય બેંગ્લુરુ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા, વૈશ્વિક મહામારી કોવિડ-19ના પડકારના સંદર્ભમાં ભારતીય સમાજના ઉલ્લેખનીય, સમન્વિત તેમજ સમગ્ર પ્રયાસોને ધ્યાનમાં લેતા તેમજ તેની ગંભીર અસરોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code