વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટમાં AC-લાઈટો બંધ થતાં પ્રવાસીઓ પરેશાન થયા
વડોદરા, 18 મે 2026: Passengers were disturbed as AC lights went off on IndiGo flight શહેરના એરપોર્ટ પર દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં પ્રવાસીઓ બેસી ગયા બાદ ફ્લાઈટમાં ટેકનિકલ ખામીને લીધે વીજ પુરવઠો ખોરવાતા એસી અને લાઈટ્સ બંધ થતાં અસહ્ય ગરમીમાં પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રવાસીઓ એસી બંધ થતાં ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. તમામ લોકો […]


