1. Home
  2. Tag "Academic Calendar"

GTUનું વાર્ષિક એકેડેમિક કેલેન્ડર, દિવાળી વેકેશન 10મી નવેમ્બરથી 20 દિવસનું રહેશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વાર્ષિક એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરી છે. નવા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 10મી નવેમ્બરથી 30મી નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન જાહેર કારાયું છે. જીટીયુ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડરમાં આર્કિટેક પ્રથમ સેમેસ્ટરમાં પ્રથમ શૈક્ષણિક સત્ર 26મી ઓગસ્ટથી 30મી ડિસેમ્બર સુધી રખાયું છે. સેમેસ્ટર-3માં 24મી જુલાઇથી 9મી નવેમ્બર અને સેમેસ્ટર 5 અને 9માં […]

વર્ષ 2022-23 માટેનું શૈક્ષણિક કેલેન્ડર, ધો.10 અને 12ની પરીક્ષા 14મી માર્ચથી લેવાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2022-23નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ, જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થશે અને 31મી માર્ચે આ પરીક્ષાઓ […]

AICTEએ એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરતાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં 40 દિવસનો વિલંબ થશે

અમદાવાદઃ કોરોનાને લીધે રાબેતા મુજબના શૈક્ષણિક કેલેન્ડર પર માઠી અસર પડી છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા અગાઉ જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં અગત્યના ફેરફાર કરીને નવુ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નવા એકેડેમિક કેલેન્ડરના કારણે  નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં અંદાજે એકથી દોઢ માસ જેટલો વિલંબ થશે. અગાઉ જૂના કેલેન્ડર પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code