1. Home
  2. Tag "acb"

સુરતમાં સફાઇ કામદાર પાસેથી લાંચ લેતા મનપાના ત્રણ બાબુઓ ઝબ્બે

સુરતઃ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીને કામની જગ્યા બદલી આપવા અને રજા મંજૂર કરાવી આપવાના બદલામાં લાંચ માગનાર ત્રણને એસીબીએ ઝડપી લઇ, તેમની  પાસેથી  લાંચના  રોકડ ૧૦ હજારની રકમ પણ કબ્જે લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગર પાલિકામાં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા પાંચથી દસ […]

શામળાજી નજીક સેલ્સ ટેક્સના ચાર અધિકારીને રૂપિયા 6.51 લાખ સાથે ACBએ ઝડપી પાડ્યા

હિંમતનગરઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણ કાળમાં પણ અધિકારીઓ ભ્રષ્ટ્રચાર કરવાનું છોડતા નથી. શામળાજી પાસે નેશનલ હાઈ-વે પરથી પસાર થતી ટ્રકના ડ્રાઈવરો પાસેથી GSTની ફરતી મોબાઈલના અધિકારીઓ તથા કર્મચારીઓ અપ્રામાણિક પણે ભ્રષ્ટાચાર આચરી ગેરકાયદેસર રીતે નાણાં ઉઘરાવતા હોવાની બાતમીના આધારે અરવલ્લી ACBએ સેલ્સ ટેક્સ અધિકારીઓની કાર રોકી તપાસ કરતાં રોકડ રૂ. 6,51,000ની રકમ મળી આવી હતી. આ […]

ગુજરાતમાં અપ્રમાણસરની મિલકત મુદ્દે બે વર્ષમાં 60 અધિકારીઓ સામે ફરિયાદ

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એસીબીએ સરકારી અધિકારીઓ સામે અપ્રમાણસરની મિલકત મામલે તપાસ કરીને 60 જેટલા ગુના નોંધવામાં આવ્યાં છે. એસીબીએ બે વર્ષના સમયગાળામાં રૂ. 112 કરોડથી વધુની […]

લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી, 33 કરોડની અપ્રમાણસરની મિલકતના કરાયાં કેસ

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ પણ લાંચિયા સરકારી બાબુઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ચાલુ વર્ષે 2021માં રૂ. 33 કરોડની અપ્રમાણસરની મિલ્કતના કેસ કરવામાં આવ્યાં છે. આવી જ રીતે 2020માં રૂ. 50 કરોડના અપ્રમાણસર મિલકતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code