1. Home
  2. Tag "acb"

ભ્રષ્ટ્રાચાર સામેની જંગમાં ઢીલાશ નહીં મુકવા ભૂપેન્દ્ર પેટલે એસીબીના અધિકારીઓને કરી અપીલ

અમદાવાદઃ ACB અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે. હવે દુનિયા આખીની નજર આજે ભારતમાં આવેલા બદલાવ અને વિકાસની ગતિ તરફ છે તેના મૂળમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું સક્ષમ નેતૃત્વ અને સ્ટ્રોન્‍ગ પોલિટીકલ વિલ છે. મુખ્યમંત્રીએ ચિંતન શિબિરમાં […]

મહિસાગરઃ એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષક લાંચ લેતા ઝડપાયા

ભોજનનું બિલ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી રકમ સમગ્ર ઘટના અંગે કોન્ટ્રાક્ટર દ્વારા એસીબીમાં કરાઈ હતી ફરિયાદ એસીબીએ લાંચનું છટકુ ગોઠવીને બંનેની કરી ધરપકડ અમદાવાદઃ ગુજરાતમાં લાંચિયા સરકારી બાબુઓને ઝડપી લેવા માટે એસીબીએ અભિયાન શરુ કર્યું છે. દરમિયાન મહિસાગર જિલ્લાના કડાણામાં એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષકને લાંચની રકમ સ્વિકારતા લાંચ […]

રાજ્યમાં બે વર્ષમાં લાંચિયા બાબુઓ સામે 314 ગુના નોંધાયાં

અમદાવાદઃ રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા બે વર્ષના સમયગાળામાં લાંચિયા અધિકારી-કર્મચારીઓ સામે કુલ 314 જેટલા ગુના નોંધાયાં હતા. રાજ્યમાં ભ્રષ્ટાચારને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એસીબી પણ લોકોને ભ્રષ્ટાચાર મામલે લોકોને જાગૃત કરવાની કામગીરી કરી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર એસીબીએ છેલ્લા બે વર્ષમાં લાંચના છટકા ગોઠવીને અનેક લાંચિયા અધિકારીઓ […]

અમદાવાદઃ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારી સહિત બેની લાંચ કેસમાં ધરપકડ

અમદાવાદ: ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન શહેરના સરખેજ વિસ્તારમાં અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના અધિકારી અને તેમના મળતિયાને એસીબીએ રૂ. 1.35 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પી .બી.એમ. મુજબના અટકાયતી પગલા નહીં લેવાના અવેજ પેટે તેમજ માસિક હપ્તા પેટેના અન્ન […]

રાજસ્થાનઃ જયપુરમાં એક સરકારી કચેરીના તમામ અધિકારી-કર્મચારી લાંચ લેતા ઝડપાયાં

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ભ્રષ્ટાચારની મોટી ઘટના સામે આવી છે. જેમાં આખી ઓફિસ જ લાંચના કેસમાં પકડાઈ છે. એટલું જ નહીં પકડાયા બાદ રાજ્ય પ્રશાસનિક સેવાના અધિકારીએ તર્ક આપ્યો કે, જ્યારે કી મંદિરમાં પ્રસાદ ચડાવવા આવે તો કોઈ ના કેમ પાડે. પ્રાપ્ત માહિતી અનુસાર જયપુર શહેરના વિકાસની જવાબદારી સંભાળતા જયપુર વિકાસ ઓથોરિટીના ડેપ્યુટી કમિશનર સહુત પુરી […]

દિવાળીમાં ભેટ-સોગાતો સ્વીકારતા સરકારી બાબુઓ પર ACB વોચ રાખશે

અમદાવાદ : ગુજરાતમાં પણ લાંચ-રૂશ્વતના કેસમાં વધારો થયો જાય છે. એસીબીની ધોંસને લીધે સરકારી બાબુઓ લાંચ લેવાની નવી નવી તરકીબો શોધી લેતા હોય છે. રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ અને પોલીસ વિભાગમાં થાય છે. હવે દિવાળીના તહેવારો નજીકમાં છે, ત્યારે સરકારના અધિકારીઓથી લઈને કર્મચારીઓ ભ્રષ્ટાચારરૂપી ભેટ-સોગાતો મેળવી લેતા હોય છે. સરકારી બાબુઓની ઓફિસમાં ભેટ સોગાતોનો […]

ગુજરાતમાં સરકારી વિભાગોમાં વ્યાપક ભ્રષ્ટાચાર, 8 મહિનામાં 174 કર્માચારીઓ લાંચ લેતા પકડાયા

ગાંધીનગરઃ રાજ્યમાં ભ્રષ્ટાચાર વ્યાપક બનતો જાય છે. સરકારના જુદાજુદા વિભાગોમાં સૌથી વધુ મહેસુલ અને પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે. કોઈપણ કામ નિવૈધ ધરાવ્યા વિના થતા નથી એવા આક્ષેપો પણ અવાર-નવાર થતા રહે છે. રાજયમાં એન્ટિ કરપ્શન બ્યુરોએ છેલ્લા આઠ મહિના દરમિયાન કુલ 94 કેસ કરીને 174 આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. નોધનીય બાબત […]

ઉમરેઠઃ બિલ્ડર પાસેથી નાયબ મામલતદાર રૂ. 2.25 લાખની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકાર અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ઉમરેઠમાં મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર બિલ્ડર પાસેથી રૂ. 2.25 લાખની લાંચ લેતા ઝડપાયાં હતા. જમીનનું ક્ષેત્રફળ સુધારવા મામલે મામલતદારે બિલ્ડર પાસેથી લાંચની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ મામલતદાર ઓફિસના ઇ-ધરા કેન્દ્રના નાયબ […]

ગુજરાતમાં મહિલા અધિકારી-કર્મચારીઓ પણ લાંચ લેતા અચકાતી નથીઃ ACB બન્યું વધારે એક્ટિવ

અમદાવાદ: ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે વિજય રૂપાણી સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ પણ લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા કવાયત આરંભી છે. દરમિયાન 20 મહિનાના સમયગાળામાં લગભગ 24 જેટલી સરકારી મહિલા અધિકારી-કર્મચારીઓ લાંચ લેતા ઝડપાઈ છે. જેમાં ડેપ્યુ એક્ઝીક્યુટીવ એન્જીનિયર્સથી માંડીને તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતી મહિલા અધિકારી-કર્મચારીનો […]

લાંચ લેતા GST અધિકારીને કાર ભગાવવી ભારે પડી, લાંચ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

અમદાવાદ: ગુજરાતમાં સરકારી તંત્ર ભ્રષ્ટાચારની ગંગોત્રી બનતું જાય છે. કેટલાક કિસ્સાઓ પકડાય છે, તો મોટાભાગના લોકો ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરવાનું ટાળતા હોવાથી કિસ્સાઓ બહાર આવતા નથી. તાજેતરમાં અમદાવાદમાં જીએસટી ઈન્સ્પેક્ટર કારમાં બેસીને જ 3000ની લાંચ લેતા પકડાતા ઈન્સ્પેકટરે એસીબીના સ્ટાફને જોઈને કાર ભગાવી મુકી હતી તેના લીધે ફરિયાદી અને એસીબીના એક સ્ટાફને ઈજાઓ થઈ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code