1. Home
  2. Tag "accident"

અમદાવાદ-રાજકોટ હાઈવે પર જનશાળી પાટિયા નજીક બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં લીંમડીના જનશાળી પાટિયા નજીક લકઝરી બસ અનેડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. આ અકસ્માતમાં 20થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ […]

આણંદના નાવલી નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને અડફેટે લેતા ચારના મોત

આણંદઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નાવલી ગામ નજીક  પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને ટક્કર મારતા ચારના મોત નિપજ્યા હતા, જ્યારે ચારને ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કાર મુકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી આવીને અકસ્માકે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ […]

ગાંધીનગરના રાંધેજા ચોકડી નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવારનું મોત, એકને ઈજા

ગાંધીનગરઃ જિલ્લમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ગઈકાલે કોબા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે રાહદારીને અડફેટે લઈને મોત નિપજાવવાનો બનાવ બન્યો હતો. ત્યાં ફરી અકસ્માતનો બનાવ રાંઘેજા ચોકડી નજીક બન્યો હતો. ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં […]

રાજકોટમાં કારે ટક્કર મારતા સ્કુટરસવાર વૃદ્ધ દંપત્તિ પટકાયાં, પત્નીની નજર સામે પતિનું મોત

રાજકોટઃ શહેરમાં પૂર ઝડપે દોડાવાતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે શહેરના સાધુ વાસવાણી રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે જતા કાર ચાલકે રોંગ સાઇડમાં એક્ટિવા લઇને આવતા વૃદ્ધ દંપતીને અડફેટે લીધા હતા. જેમાં 75 વર્ષના મનસુખલાલ ભાલોડિયા હવામાં ફંગોળાઇ રોડ પર પટકાયા હતા. અને તેથી વૃદ્ધ લોહીલુહાણ થઈ […]

ઉત્તરપ્રદેશમાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 12 વ્યક્તિના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના જલાલાબાદ વિસ્તારમાં ઝડપે પસાર થતી ટ્રકે ઓટોરિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર માતા અને દીકરા સહિત 12 વ્યક્તિોના કરુણ મોત થયા હતા. અકસ્માતનો ભેગ બનેલા લોકો ઓટોરિક્ષામાં પોષ પૂનમ નિમિત્તિ ગંગાસ્નાન કરવા જઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં એક બાળક અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો […]

અમદાવાદમાં હેડ કોન્સ્ટેબલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો, લોકોએ પકડી પોલીસને સોંપ્યો

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે એક હેડ કોન્સ્ટેબલે પૂર ઝડપે પોતાની કાર ચલાવીને અકસ્માત સર્જતાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. હેડ કોન્સ્ટેબલ દારૂના નશામાં હોવાનું જણાતા લોકોએ તેને પકડીને ટ્રાફિક પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે કારની તલાસી લેતા દારૂની બોટલ પણ મળી આવી હતી. હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ બી ડિવિઝન વિભાગમાં ગુનો […]

પાટડીના સવલાસ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, બેને ગંભીર ઈજા

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પાટડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. પાટડી તાલુકાના સવલાસ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા બાદ વધુ સારવાર […]

પાલનપુર-આબુરોડ પર પૂરફાટ ઝડપે આવેલી ક્રેટાકાર અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત

પાલનપુરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત પાલનપુર આબુરોડ હાઈવે પર સોનગઢ પાટિયા પાસે સર્જાયો હતો. પુરફાટ ઝડપે આવેલી ક્રેટાકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર સાથે અથડાઈ હતી. સદનસિબે કારની એરબેગ ખૂલી જતાં જાનહાની ટળી હતી, અકસ્માતને પગલે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતના બનાવની પોલીસને […]

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક, બે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 4નાં મોત

રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે વધુ એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ટ્રકચાલકે એકાએક બ્રેક મારતા પાછળ પુર ઝડપે આવી રહેલી બે કાર ટ્રક પાછળ ધડાકા સાથે અથડાઈ હતી. દરમિયાન પાછળ પૂર ઝડપે આવી રહેલું ડમ્પર પણ કાર સાથે અથડાતા બન્ને કાર ટ્રક અને ડમ્પર વચ્ચે ભીંસાઈ ગઈ હતી. […]

સુરેન્દ્રનગરના ફુલગ્રામ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા દંપત્તીનું મોત, 3ને ઈજા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત ફુલગ્રામ પાસે  સર્જાયો હતો.  પુત્રના લગ્ન પુરા કરી અન્ય પરિવારજનો ક્રેટા કારમાં પરત ફરતા હતા ત્યારે ક્રેટાકાર ડમ્પર સાથે અથડાતા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં અન્ય ત્રણ લોકોને પણ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code