1. Home
  2. Tag "Accused Tathya Patel"

અકસ્માતકાંડના આરોપી તથ્ય પટેલની ટ્રાન્સફર વોરન્ટથી સાબરમતી જેલમાંથી પોલીસે કરી ધરપકડ

અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર પૂરફાટ ઝડપે જેગુઆર કાર દોડાવીને નવ  લોકોને કચડી નાખનારો આરોપી તથ્ય પટેલના પોલીસ રિમાન્ડ પુરા થતાં તે હાલ સાબરમતી જેલમાં છે. આ કેસમાં પોલીસે ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દીધી છે. ત્યારે સરખેજ પોલીસે અગાઉ સિન્ધુભવન રોડ પર થારના કરેલા અકસ્માત કેસમાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંન્ટને આધારે ધરપકડ કરી છે. […]

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ઓડિયો ક્લીપ વાયરલ

અમદાવાદઃ શહેરના છેવાડે તાજેતરમાં જ પૂરઝડપે કાર હંકીર અનેક લોકોને અડફેટે લઈ એક-બે નહીં નવ નિર્દોશ વ્યક્તિઓના જીવ લેનાર ઘનાઢ્ય પરિવારના નબીરા તથ્ય પટેલેની સામે તપાસનીશ એજન્સીએ ચાર્જશીટ ફાઈલ કરી છે. દરમિયાન તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની એક કથિય ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં પોલીસ કે કાયદાનો કોઈ ડર ના હોય તેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code