જહાંગીરપુરી હિંસાઃ વહીવટી તંત્રએ આરોપીઓની ગેરકાયદે મિલકત સામે એકશન શરૂ કર્યુ
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જ્યંતીના દિવસે થયેલી હિંસાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઉત્તર દિલ્હી નગર નિગમ દ્વારા હિંસાના આરોપીઓની ગેરકાયદે સંપતિ ઉપર બુલડોઝર ફેરવાનો નિર્ણય લીધો હતો. તેમજ 1500 પોલીસ જવાનોને તૈનાત કરીને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરીનો પ્રારંભ […]