અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી
અમદાવાદ, ૨૫ જૂન ૨૦૨૫: અદાણી ટોટાલ ગેસ લિ. (ATGL) અને રિલાયન્સ BP મોબિલિટી લિ.ની ઓપરેટિંગ બ્રાન્ડ Jio-bp એ ભારતીય ગ્રાહકો માટે છૂટક ઓટો ફ્યુઅલના બહોળા અનુભવનો લાભ ઉપલબ્ધ કરાવવા માટેના કરાર કર્યાની આજે જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ગ્રાહકોને ATGLના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે Jio-bp ના ઉંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે Jio-bpના […]