1. Home
  2. Tag "Adani"

અદાણીએ “હમ કરકે દીખાતે હૈ” અભિયાનને આગળ લઇ જવા માટે આત્મ વિશ્વાસ તરફ દોરી જતા અભિગમનું અનાવરણ કર્યું

અમદાવાદ : ભારતના સૌથી મોટા અને સૌથી વધુ ઝડપથી વિકસતા સંકલિત  આંતરમાળખાની અદાણી સમૂહની કંપનીઓના  પોર્ટફોલિયોએ તેના “હમ કરકે દિખાતે હૈ” અભિયાનમાં એક શક્તિશાળી નવા પ્રકરણની જાહેરાત કરી છે. માનવ-રુચિની પ્રેરણાદાયી કથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અંકગણિત પર ભાર મૂકવાની તેની અગાઉના સંસ્કરણની સફળતાના આધારે પરંપરાગત કોર્પોરેટ વ્યૂહરચનાથી ઉપર ઉઠીને આ મલ્ટિ-મીડિયા, મલ્ટિ-પ્લેટફોર્મ ઝુંબેશ […]

રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદીને જવાબ, કહ્યું હેલ્લો મોદીજી તમે થોડા નર્વસ છો ?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘અદાણી-અંબાણી’ નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના નેતાએ પૂછ્યું છે કે શું તેઓ નર્વસ છે? રાહુલ ગાંધીએ PM મોદી પાસે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની CBI અને ED દ્વારા તપાસ કરાવવાની માંગ કરી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા […]

અદાણીનો કોપર પ્લાન્ટ દેશની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમ ચેન્જર બનશે!

અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડ ભારતની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમચેન્જર સાબિત થશે. કોપર ઉત્પાદનની કામગીરીમાં રોકાણ એ અદાણી પોર્ટફોલિયોનો માત્ર મેટલ્સ ક્ષેત્રમાં પ્રવેશ જ નહીં, પરંતુ ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ ભારતની છલાંગ છે. 0.5-mtpa ના પ્રારંભિક ઉત્પાદન ધરાવતો આ પ્લાન્ટ પાંચ વર્ષમાં બમણાં ઉત્પાદનનું લક્ષ્યાંક ધરાવે છે. જેનાથી મેટલ ઈન્ડસ્ટ્રીમાં […]

વાઈબ્રન્ટ ગુજરાતમાં અંબાણી, અદાણી, ટાટા, સુઝુકી સૌએ ખોલ્યો રાજ્ય માટે ખજાનો, 200000 કરોડથી માંડી 35000 કરોડના રોકાણો થશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે યુએઈના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન જાયદની સાથે દુનિયાભરના વર્લ્ડ લીડર્સ અને ટોપ ઈન્ડસ્ટ્રી લીડર્સ સામેલ થયા છે. દેશના દિગ્ગજ કારોબારી મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી, ટાટા સમૂહના કે. એન. ચંદ્રશેખરન, લક્ષ્મી મિત્તલ, નિખિલ કામત જેવા ઉદ્યોગપતિ પણ સામેલ થયા છે. વાઈબ્રન્ટ ગુજરાત […]

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અદાણી જૂથના સ્ટોક્સમાં તોફાની તેજી, ગૌતમ અદાણીએ કહ્યુ- સત્યમેવ જયતે

નવી દિલ્હી: બુધવારે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અદાણી ગ્રુપના સ્ટોક્સમાં ખાસી તેજી જોવા મળી. સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં ગૌતમ અદાણીને મોટી રાહત આપતા સીબીઆઈને તપાસ સોંપવાની માગણીને સ્વીકારવાનો ઈન્કાર કર્યો અને સેબીની તપાસ પર ભરોસો વ્યક્ત કરતા તેને યોગ્ય ગમાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાની સીધી અસર શેર માર્કેટના સૂચકાંકો- નિફ્ટી અને સેન્સેક્સ પર જોવા […]

અદાણીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, સીબીઆઈ પાસે નહીં જાય હિંડનબર્ગ વિવાદ

નવી દિલ્હી: હિંડનબર્ગ વિવાદમાં સુપ્રીમ કોર્ટે અદાણી જૂથને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણ નિયમોમાં કોઈપણ પ્રકારની કોઈ ગડબડ થઈ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સેબીના મામલામાં કોર્ટ પાસે મર્યાદિત અધિકાર છે. કોર્ટે સેબીની તપાસમાં હસ્તક્ષેપ કરવાથી પણ ઈન્કાર કર્યો છે અને એસઆઈટી રચવાનો પણ ઈન્કાર કર્યો છે. […]

અદાણી ટ્રાન્સમિશન ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ ઓરિએન્ટેડ એવોર્ડ વિજેતા ATLને એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો

અમદાવાદ, 31 ઓક્ટોબર 2022, અદાણી ગ્રૂપની ભારતની સૌથી મોટી ખાનગી વીજ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) ની ટ્રાન્સમિશન શાખાએ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ (CAP) 2.0° માં એવોર્ડ વિજેતા બની છે. કંપનીને આ એવોર્ડ એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ એ એક નોંધપાત્ર સિદ્ધિ છે કારણ […]

કટ્ટુપલ્લી પોર્ટે બ્રેકવોટર થકી વીજ ઉત્પાદન કરી વિક્રમ સર્જ્યો!

સૌ પ્રથમવાર પોર્ટ પર સોલાર પ્લાન્ટથી વીજઉત્પાદન કરી ઐતિહાસિક અને સિમાચિહ્નરૂપ કાર્ય ભારતીય બંદર કટ્ટુપલ્લીએ વીજ ઉત્પાદન ક્ષેત્રે નવો વિક્રમ સર્જાયો છે. કટ્ટુપલ્લી પોર્ટ પર બ્રેકવોટર રોકનો ઉપયોગ કરી સૌ પ્રથમવાર ઓન-ગ્રીડ સોલાર જનરેશન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. 15KWpની ક્ષમતા ધરાવતો આ સૌર પ્લાન્ટ લગભગ 20 MWH (મેગાવોટ કલાક) વીજળી ઉત્પન્ન કરશે, જેનાથી દર વર્ષે […]

અદાણીએ દેશની સૌથી મોટી મરીન સેવા પૂરી પાડતી ઓસન સ્પાર્કલ કંપની હસ્તગત કરી

અમદાવાદ : અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ની સામુદ્રિક માલ પરિવહન સેવાને વૈશ્વિક સ્તરે સંગીન બનાવવાની મહત્વાકાંક્ષામાં એક પ્રચંડ પીઠબળ બની રહેવા સક્ષમ એવી ભારતની અગ્રણી થર્ડ પાર્ટી સામુદ્રિક સેવાઓ પુરી પાડતી ઓસન સ્પાર્કલ લિમિટેડ(‘OSL’), ને અદાણી પોર્ટસ એન્ડ સેઝએ પોતાની પેટા કંપની ધ અદાણી હાર્બર સર્વિસીઝ મારફત હસ્તગત કરવા માટે આ કંપનીનો ૧૦૦ […]

અદાણીના અમદાવાદમાં ઇલેકિટ્રક વાહનો માટેના સૌ પ્રથમ રિચાર્જીંગ સ્ટેશનનો આરંભ

અમદાવાદ : ભારતની અગ્રણી શહેરી ગેસ વિતરણ કંપની અદાણી ટોટો ગેસ લિ.એ ઇલેક્ટ્રિક વાહનો માટે રિચાર્જીંગની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે અમદાવાદ શહેરમાં તેના સર્વ પ્રથમ ઇલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જીંગ સ્ટેશનનો આરંભ કરવા સાથે વીજળીથી ચાલતા વાહનો માટેની માળખાકીય સુવિધાના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે. અમદાવાદના મણિનગરમાં આવેલા અદાણી ટોટલ ગેસના સી.એન.જી સ્ટેશન ખાતે ઝડપથી રિચાર્જીગની અત્યાધુનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code