અદાણીના અમદાવાદમાં ઇલેકિટ્રક વાહનો માટેના સૌ પ્રથમ રિચાર્જીંગ સ્ટેશનનો આરંભ
અમદાવાદ : ભારતની અગ્રણી શહેરી ગેસ વિતરણ કંપની અદાણી ટોટો ગેસ લિ.એ ઇલેક્ટ્રિક વાહનો માટે રિચાર્જીંગની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે અમદાવાદ શહેરમાં તેના સર્વ પ્રથમ ઇલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જીંગ સ્ટેશનનો આરંભ કરવા સાથે વીજળીથી ચાલતા વાહનો માટેની માળખાકીય સુવિધાના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે. અમદાવાદના મણિનગરમાં આવેલા અદાણી ટોટલ ગેસના સી.એન.જી સ્ટેશન ખાતે ઝડપથી રિચાર્જીગની અત્યાધુનિક […]


