ગોદરેજ પરિવારમાં વિભાજનની તૈયારી! 20000 કરોડની જમીનનો મામલો
ભારતના દિગ્ગજ કારોબારી પરિવાર ગોદરેજમાં ભાગલાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ પરિવાર પાસે ઘણી ઈન્ડસ્ટ્રીમાં હિસ્સેદારી સિવાય હજારો કરોડ રૂપિયાની જમીનો છે. તેને મુંબઈના લેંડલોર્ડ કહી શકાય છે, મુંબઈમાં સૌથી વધારે જમીન ગોદરેજ પરિવાર પાસે જ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પરિવારે કારોબારમાં હિસ્સેદારીના પુનર્ગઠન માટે ઘણાં સલાહકારો અને ટોપ લૉ ફર્મની સેવાઓ લીધી છે. […]