1. Home
  2. Tag "Adipurush"

આદિપુરુષના મેકર્સે લીધો મોટો નિર્ણય,જનતાના સંતોષ માટે બદલશે ફિલ્મના ડાયલોગ

મુંબઈ : ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષ 16 જૂને રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને ઘણા વિવાદો છે, પરંતુ આ બધાની વચ્ચે પણ તે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. તો બીજી તરફ આદિપુરુષના ડાયલોગને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મના ડાયલોગ્સને ખરાબ કહેવામાં આવ્યા હતા અને ત્યારબાદ મેકર્સે […]

આદિપુરુષના નિર્માતાઓનો મોટો નિર્ણય,દરેક સિનેમા હોલમાં ‘હનુમાનજી’ માટે 1 સીટ રીઝર્વ રાખવામાં આવશે

મુંબઈ : પ્રભાસના ફેન્સ માટે જૂન મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. અભિનેતાની ફિલ્મ આદિપુરુષ લાંબી રાહ જોયા બાદ 16 જૂને રિલીઝ થશે. ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું છે. રામાયણની વાર્તા પર આધારિત આદિપુરુષની રિલીઝ પહેલા નિર્માતાઓએ મોટી જાહેરાત કરી છે. તે શું છે, ચાલો જાણીએ. નિર્માતાઓએ નિર્ણય લીધો છે કે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન દરેક […]

આદિપુરુષનું પહેલું ગીત ‘જય શ્રી રામ’ રિલીઝ થયું,ગીતના લિરિક્સ સાંભળ્યા બાદ યુઝરે કરી કમેન્ટ

મુંબઈ:ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં રિલીઝ થયેલી મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ આવ્યું છે. તે જ સમયે, હવે આ ફિલ્મનું પહેલું ગીત ‘જય શ્રી રામ’ રિલીઝ થઈ ગયું છે, જે સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હલચલ વધી ગઈ છે. શનિવારે ફિલ્મ ‘આદિપુરુષ’ના નિર્માતાઓએ આખરે […]

ફિલ્મ ‘આદિપુરુષ’નું ટ્રેલર થયું રિલીઝ,પ્રભાસનો રાઘવ લુક જોઈને થઈ જશો રોમાંચિત

મુંબઈ : પ્રભાસ અને કૃતિ સેનન સાથે આખી આદિપુરુષ ટીમ હાલમાં ફિલ્મના ટ્રેલર લોન્ચ માટે મુંબઈમાં છે. આ ટ્રેલરને લઈને સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. લોકો ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે, આ ટ્રેલરને ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં, પ્રભાસ રાઘવના અવતારમાં ખૂબ જ […]

ભગવાન શ્રી રામના જયજયકાર સાથે આવ્યું ‘આદિપુરુષ’નું નવું પોસ્ટર

મુંબઈ : પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ની જાહેરાત થઈ ત્યારથી લોકો તેની રાહ જોઈ રહ્યા છે. ‘તાનાજી’ના નિર્દેશક ઓમ રાઉતની આ ફિલ્મ રામાયણ પર આધારિત છે. ફિલ્મમાં પ્રભાસનું પાત્ર ભગવાન રામથી પ્રેરિત છે, જ્યારે કૃતિનું પાત્ર તેની પત્ની સીતા પર આધારિત છે. આ ફિલ્મમાં સની સિંહ લક્ષ્મણનો રોલ કરી રહ્યો છે. ‘આદિપુરુષ’ 3Dમાં […]

ફિલ્મ ‘આદિપુરુષ’ હવે હમણા નહી થાય રિલીઝ – દર્શકોએ કરવો પડશે 6 મહિનાનો લાંબો ઈંતઝાર

ફિલ્મ આદિપુરુષની રિલીઝ ડેટ લંબાવાય જાન્યુઆરીના બદલે હવે જૂનમાં ફિલ્મ રિલીઝ કરાશે મુંબઈઃ- સાઉથના જાણીતા સ્ટાર પ્રભઆસની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ આદિપુરુષને લઈને એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે, દર્શકો અને ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈને બેઠા છે  જો કે હવે તેમણે આ ફિલિમને જોવા માટે 6 મહિનાનો લાંબો ઈંતઝાર કરવો પડશે. […]

પ્રભાસ અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘આદિપુરુષ’ માં ‘જન્નત ગર્લ’ સોનલ ચોહાણની એન્ટ્રી  

આદિપુરુષમાં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી ‘જન્નત ગર્લ’ સોનલ ચોહાણની થઇ એન્ટ્રી સોનલ ચોહાણની સાથે આદિપુરુષમાં કૃતિ સેનન પણ મુંબઈ:ઓમ રાઉતની આગામી ફિલ્મ આદિપુરુષમાં વધુ એક સુંદર અભિનેત્રીની એન્ટ્રી થઈ છે.સોનલ ચૌહાણ સત્તાવાર રીતે ફિલ્મની સ્ટાર કાસ્ટમાં સામેલ થઇ ચુકી છે અને તે પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સાથે મેગ્નમ ઓપસમાં સ્ક્રીન શેર કરતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code