1. Home
  2. Tag "Advance Booking"

એડવાન્સ બુકિંગમાં ‘ડંકી’ અને ‘સાલાર’ વચ્ચે અદ્ભુત ટક્કર,જાણો કમાણીના મામલે કોણે મારી બાજી

મુંબઈ:વર્ષ 2023 ની બે મોસ્ટ અવેટેડ ફિલ્મો ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ અને સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ બંનેની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. જહાં ‘ડંકી’ 21મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ 22મી ડિસેમ્બરે […]

એડવાન્સ બુકિંગ:’એનિમલ’એ ચાર દિવસમાં કરી આટલા કરોડની કમાણી

મુંબઈ: બોક્સ ઓફિસ પર આ શુક્રવારે ધમાલ જોવા મળી શકે છે. રણબીર કપૂરની ‘એનિમલ’ એડવાન્સ બુકિંગમાં સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ શાનદાર કમાણી કરી રહી છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 1 ડિસેમ્બરે ચાર ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ચાર દિવસમાં ફિલ્મે એડવાન્સ બુકિંગમાં બમ્પર નંબર સાથે […]

રિલીઝ પહેલા જ ‘ટાઈગર 3’ એ કરી રેકોર્ડ બ્રેક કમાણી,7 દિવસમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારશે

મુંબઈ: સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝ થવામાં માત્ર બે દિવસ બાકી છે. ફિલ્મનું પ્રી-બુકિંગ ઝડપથી ચાલી રહ્યું છે. ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. સલમાન-કેટરિનાની દમદાર જોડીને ફરી એકસાથે જોવા ચાહકો આતુર છે. આ એક્શન ફિલ્મ જોવા માટે ચાહકો સતત બુકિંગ કરી રહ્યા છે, જેના કારણે ફિલ્મની રિલીઝ […]

ફાયર મોડમાં ‘જવાન’નું એડવાન્સ બુકિંગ,વિદેશી દેશોમાં પણ મજબૂત ઓપનિંગની પુષ્ટિ!

મુંબઈ: ‘પઠાણ’ દ્વારા બોલિવૂડના અગાઉના તમામ મોટા રેકોર્ડ તોડ્યા બાદ હવે શાહરૂખ તેની આગામી ફિલ્મ સાથે પોતાના જ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. ‘જવાન’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ માટે એક અલગ જ માહોલ સર્જાયો છે. ટ્રેલર રિલીઝ થયાના બીજા દિવસે ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખુલતાની સાથે જ દર્શકો ટિકિટ બુક કરાવવા માટે ઉમટી પડ્યા […]

અમદાવાદ મ્યુનિ.ના પાર્ટી પ્લોટ્સ, અને હોલના એડવાન્સ બુકિંગમાં હવે પુરતુ વેરિફિકેશન કરાશે,

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનની માલિકીના અનેક પાર્ટી પ્લોટ્સ અને હોલ આવેલા છે. લગ્નોની સીઝનમાં નાગરિકોને સસ્તા ભાડાંમાં હોલ કે પાર્ટી પ્લોટ્સ ફાળવવામાં આવતા હોય છે. કેટલાક લોકો પોતાના ઘરે પ્રસંગ ન હોવા છતાં પણ બુકિંગ કરાવી અને પૈસા કમાતા હોવાની ફરિયાદો ઊઠી હતી. એક સાથે 5થી 7 જગ્યાએ પ્લોટ કે હોલ બુકિંગ કરાવી દેવામાં આવતું હોય […]

સલમાન ખાનની ફિલ્મ “કિસીકા ભાઈ કિસી કી જાન’ નો ઈંતઝાર ખતમ, વિદેશમાં ફિલ્મનું એડવાન્સ બૂકિંગ શરુ, જાણો ભારતમાં ક્યારથી બુકિંગ થશે શરુ

દિલ્હીઃ-  અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નાનું ટ્રેલર  થઓડા દિવસ અગાઉ રિલીઝ થઈ ચૂક્યું છે ,બી-ટાઉન મેગાસ્ટારની આ ફિલ્મની ખૂબ જ  આતુરતાથી રાહ જોવાઈ રહી છે.7 એપ્રિલના રોજ આ ફિલ્મના ટ્રેલરની રિલીઝ તારીખ જોહેર કરવામાં આવી હતી ત્યારે સલમાનખાનના ચાહકોના ઈંતઝારનો અંત આવ્યો છે અને આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ગઈકાલથી […]

ઉનાળુ વેકેશન-લગ્નગાળો S.T.નિગમને ફળ્યોઃ એક મહિનામાં એડવાન્‍સ બુકિંગથી કરોડોની આવક

અમદાવાદઃ ગુજરાતમાં હાલ શાળા-કોલેજોમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને લગ્નસિઝન ચાલી રહી છે. બીજી તરફ કોરોના બાદ હવે જનજીવન રાબેતા મુજબ થયું છે. જેથી એસ.ટી.નિગમમાં પ્રવાસીઓ વધવાની સાથે આવકમાં પણ વધારો થયો છે. તા. 1લી મેના રોજ એક દિવસમાં 65 હજારથી વધારે સીટોનું બુકિંગ થયું હતી જેથી એસટીને રૂ. 1.33 કરોડની આવક થઈ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code