1. Home
  2. Tag "Afghanistan Sovereignty"

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની ભારત દ્વારા આકરી નિંદા: હોસ્પિટલ પર હુમલો એ જધન્ય ગુનો

નવી દિલ્હી, 17 માર્ચ 2026: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારતે આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર આડેહાથ લીધું છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈ પણ ધર્મ કે કાયદો હોસ્પિટલ જેવી સંસ્થાઓ પર હુમલાને યોગ્ય ઠેરવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code