અફ્ઘાનિસ્તામાં ભણતરની કફોડી હાલત, જે વિષયમાં ઈસ્લામ વિશે નહીં ભણાવાય, તે વિષય જ નહીં ભણાવાય
દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના કારણે ઘણા મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ ફેરફાર એવા છે કે જે અફ્ઘાનિસ્તાન માટે અને અફ્ઘાનિસ્તાનના લોકો માટે પણ યોગ્ય નથી. વાત એવી છે કે તાલિબાનના રાજમાં બનેલા અફ્ઘાનિસ્તાનના ઉચ્ચ શિક્ષણમંત્રી શેખ અબ્દુલ બાકી હક્કાનીએ જણાવ્યું કે તે તમામ વિષયને અભ્યાસમાંથી હટાવી દેવામાં આવશે જે ઈસ્લામની વિરુદ્ધમાં હશે. આ પ્રકારની […]


