1. Home
  2. Tag "AFGHANISTAN"

નવા પડકારો માટે રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને સતત અપડેટ રાખવી આવશ્યક: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતની સતત નજર નવા પડકારો માટે રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને અપડેટ રાખવી આવશ્યક નવી દિલ્હી: અફઘાનિસ્તાનની સાંપ્રત સ્થિતિ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં જે થઇ રહ્યું છે તે સુરક્ષાની દૃષ્ટિએ નવા પડકારો અને નવા પ્રશ્નો ઉભા કરી રહ્યું છે અને અમારી સરકાર […]

અફઘાનિસ્તાનમાં અરાજકતાઃ કાબુલ એરપોર્ટ નજીક હવાઈ હુમલા, અનેક જગ્યાએ આગના બનાવો

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવતા અફઘાનિસ્તાનમાં એસમંજસ ભરી સ્થિતિ છે. તેમજ લોકો દેશ છોડીને અન્ય દેશમાં શરણ લેવા કાબુલ એરપોર્ટ તરફ થઈ રહ્યાં છે. દરમિયાન કાબુલ એરપોર્ટ પાસે આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 13 જેટલા અમેરિકન સૈનિકો સહિત 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં હતા. જેનો અમેરિકાના રાષ્ટ્રપતિએ વિરોધ કરીને આતંકવાદીઓને ઠાર મારવાની જાહેરાત કરી હતી. […]

તાલિબાનીઓનો નવો ફતવોઃ યુવક-યુવતીઓને એક સાથે ભણવાની નહી મળે મંજૂરી

યુવક-યુવતીઓને સાથે ભણવાની મંજૂરી નહીઃ તાલિબાન તાલિબાનીઓનો નવો ફતવો દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનીઓએ પોતાનું રાજ જમાવ્યું ચે તેમના રાજમાં અનેક લોકો પર માત્ર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે સાથે જ અવનવા ફતાવો કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે હવે મહિલાઓના અધિકારોનું સન્માન કરવાનો દાવો કરી રહેલા તાલિબાનનો ચહેરો ફરી દુનિયાની સામે બેનકાબ થયો છે. વાત જાણે […]

અફ્ઘાનિસ્તાનમાંથી પરત ફરી રહ્યા છે અમેરિકન સૈનિક, અનેક દેશોનું મિશન પૂર્ણ

અમેરિકાના સૈનિક પરત ફરી રહ્યા છે અનેક દેશોના મિશન પર થયા બંધ અફ્ઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ થયું બંધ અફ્ઘાનિસ્તાનની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. અફઘાનિસ્તાનમાં મોટાભાગના લોકો દેશ છોડીને આશા પણ રાખી રહ્યા છે. ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)ના મોટાભાગના દેશોએ બે દાયકા પછી અફઘાનિસ્તાનમાંથી તેમના સૈનિકોને ખેંચી લીધા છે. અમેરિકાનું સૈન્ય હવે પરત […]

કાબૂલમાં અમેરિકાએ કરી ફરી એરસ્ટ્રાઇક, સેનાએ કહ્યું – આત્મરક્ષામાં કરી એરસ્ટ્રાઇક

કાબૂલમાં અમેરિકાની ફરી એરસ્ટ્રાઇક એરપોર્ટ તરફ વધી રહ્યો હતો ખતરો અમેરિકી સેનાએ આત્મરક્ષામાં કાબૂલમાં એક ગાડી પર એર સ્ટ્રાઇક કરી નવી દિલ્હી: કાબૂલ એરપોર્ટ બહાર ફરીથી આતંકી હુમલાની આશંકા વચ્ચે કાબૂલ પર રવિવારે હુમલાના ધુમાડા સાથે સ્પષ્ટ થઇ ગયું છે કે આ આતંકી હુમલો નથી, પરંતુ અમેરિકાએ આતંકીઓ પર એરસ્ટ્રાઇક કરી છે. અમેરિકી સેનાએ તેની […]

તાલિબાને અસલી ચહેરો દેખાડ્યો, હવે પંજશીરમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ ફરમાવ્યો

અફઘાનિસ્તાનમાં તાલિબાન દેખાડી રહ્યું છે અસલી રંગ હવે પંજશીરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા પર પ્રતિબંધ મૂક્યો પંજશીર એકમાત્ર પ્રાંત છે જ્યાં હજુ તાલિબાને કબ્જો નથી કર્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન હવે પોતાનો અસલી ચહેરો દેખાડી રહ્યું છે અને અસલી રંગ દેખાડી રહ્યું છે. તાલિબાન હકૂમત હેઠળ ખાસ કરીને મહિલાઓ પર અત્યાચાર અને દમન વધી રહ્યું […]

અફઘાનિસ્તાનમાં બદલાતા સમીકરણ એક પડકાર: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અફઘાનિસ્તાનની સ્થિતિ પર બોલ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ અફઘાનિસ્તાનમાં બદલાતા સમીકરણ એક પડકાર અમે વ્યૂહરચનામાં ફેરફાર લાવી રહ્યા છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર રક્ષામંત્રી રાજનાથ સિંહે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં બદલાતા સમીકરણને તે એક પડકાર માને છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે અમારી રણનીતિમાં ફેરફાર કરી રહ્યાં છે. ક્વાડની […]

અફઘાનિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની પરત ફરી શકે, તાલિબાન સરકારમાં જોડાય તેવી સંભાવના

અફઘાનિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન પાછા ફરી શકે તેઓ પાછા ફરીને તાલિબાનની નવી સરકારમાં જોડાઇ તેવી પણ સંભાવના સૂત્રો આ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે નવી દિલ્હી: તાલિબાને જ્યારે અફઘાનિસ્તાનના બાનમા લીધુ ત્યારે દેશ છોડીને ભાગી ચૂકેલા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની હવે પાછા અફઘાનિસ્તાન ફરશે તેવા અહેવાલો વહેતા થયા છે. સૂત્રો અનુસાર, અશરફ […]

અફઘાનિસ્તાનમાં બેંકોમાં રોકડ ખૂટી પડી, ATM બહાર લાંબી કતારો

અફઘાનિસ્તાનમાં નાગરિકોની હાલત કફોડી મોટા ભાગના શહેરોમાં બેંકોમાં રોકડ ખૂટી પડી ATM બહાર પણ લાંબી કતારો લાગી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન પોતાની સરકાર બનાવવા જઇ રહી છે પરંતુ બીજી તરફ પોતાના જ લોકોને ભૂખ્યા રાખી રહ્યું છે. હકીકતમાં, કાબૂલ સહિત અફઘાનિસ્તાનના ઘણાં મોટા શહેરોમાં બેંકોમાંથી રોકડ લગભગ ખતમ થઇ ગઇ છે. લોકોને જીવનનિર્વાહ માટે ઉધારીનો […]

જોબાઈડને આપી ચેતવણીઃ આગલા 24 થી 36 કલાકમાં ફરી કાબુલ એરપોર્ટ પર થઈ શકે છે હુમલો

જોબાઈડને આપી ચતવણી આવનારા 24 કલાકમાં ફરી કાબુલ એરપોર્ટ પર થઈ શકે હુમલો દિલ્હીઃ- તાલિબાનોએ અફઘાન પર જ્યારથી કબજો કર્યો છે ત્યારથી આતંકી પ્રવૃત્તિઓ ચાલુ જ છે, ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડને કહ્યું છે કે, “મને મારા કમાન્ડરો તરફથી કરહેવામાં આવ્યું છે કે આવનારા 26 થી 36 કલાકની વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફરી એક હુમલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code