1. Home
  2. Tag "Agaria"

ખારાઘોડા અને પાટડીના રણમાં મીઠું પકવતા અગરિયાની કડકડતી ઠંડીને લીધે દયનીય હાલત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં છેલ્લા અક સપ્તાહથી ઠંડીનું જોર વધી રહ્યું છે. કડકડતી ઠંડીમાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી અને ખારાઘોડાના અફાટ રણમાં મીઠું પકવતા અગરિયાઓની દયનીય હાલત બની છે. રણમાં કોઇપણ જાતની સુવિધા વગર કંતાનના ઝુપડામાં રહેતા અગરીયા પરિવારો માટે હજી જો ઠંડીનો ચમકારો વધશે તો એમના માટે રણમાં રહી મીઠું પકવવાનું કામ આકરૂ થતુ […]

કચ્છના નાના રણના અભ્યારણ્યમાં આઈ કાર્ડ અપાયા છે, તેવા અગરિયાઓને જ પ્રવેશ અપાશે

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતો વિસ્તાર પાટડી, ખારાઘોડાથી લઈને છેક હળવદ સુધી પથરાયેલો છે. આ રણ વિસ્તારમાં ઘૂડસર અભ્યારણ્ય આવેલુ હોવાથી વર્ષોથી કામ કરી રહેલા હોય એવા અગરિયાઓને તંત્ર દ્વારા ઓળખપત્રો આપવામાં આવ્યા છે. અને મીઠાંની સીઝનમાં જે અગરિયાઓ પાસે ઓળખકાર્ડ હશે તેમને જ  વન વિભાગ દ્વારા પ્રવેશ આપવામાં આવશે. જો કે અગરિયાઓ દ્વારા […]

હળવદમાં અગરિયાઓના બાળકોને સુખડી, અને સગર્ભાઓને પોષણ કીટનું વિતરણ કરાયું

મોરબીઃ હળવદ, પાટડી અને ખારાઘોડાના રણ વિસ્તારમાં કાળી મજુરી કરતા અગરિયાની હાલત ખૂબજ દયનીય હોય છે. સુક્કા ભઠ્ઠ રણ વિસ્તારમાં મીઠાની ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આવા પરિવારોના બાળકો કુપોષણથી પિડાતા હોય છે. જ્યારે પરિવારની સગર્ભા મહિલાઓને પણ પુરતું પોષણ મળતું નથી. આથી હળવદમાં આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા અગરિયાઓના બાળકો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code