1. Home
  2. Tag "agaryas"

હળવદમાં મીઠાના અગરમાં નર્મદાના પાણી ફરી વળતા અગરિયાઓની મુશ્કેલી વધી

અમદાવાદઃ સુરેન્દ્રનગરના હળવદના કીડી સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં અગરિયા મીઠુ પકવવાની કામગીરી કરે છે. દરમિયાન નર્મદાનું પાણી અગર વિસ્તારમાં ફરી વળતા અગરિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ ત્રણ મહિનાની મહેનત બાદ અગર વિસ્તારમાં પાણી ફરી વળતા સીઝન નિષ્ફળ જવાની ભીતિ હોવાથી આ સમસ્યાનાં નિવારણ માટે સરકારને અનુરોધ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રણ વિસ્તારમાં રસ્તા […]

ખારાઘોડાના રણમાં અગરિયાઓને માટે પાણીના ટેન્કરો બંધ કરતા મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ  તાજેતરમાં તાઉ-તે’ વાવાઝોડાના પગલે વેરાન રણમાં બે દિવસ જોરદાર વરસાદ ખાબકતા રણમાં ચારેબાજુ પાણી જ પાણી ફરી વળતા અગરિયાઓના મીઠાના પાટામાં વ્યાપક નુકશાન પહોંચ્યું હતુ. બીજી બાજુ રણમાં વરસાદના પગલે રસ્તો બંધ થતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાના પાણીના ટેન્કરો બંધ કરાતા રણમાં મીઠું પકવતા અગરિયાઓને રણમાં ચારેબાજુ પાણી હોવા છતાં તરસ્યા બન્યા હોવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code