1. Home
  2. Tag "Age"

આંખો પરથી જાડા ચશ્મા દૂર થશે, આ 5 લાલ ખોરાક ખાઓ, દરેક ઉંમરના લોકોને મળશે ફાયદો

મોટાભાગના ચહેરા ઉપર નંબરના ચશ્મા જોવા મળે છે, હવે નંબરના ચશ્મા સામાન્ય બની ગયા છે. પરંતુ અનેક લોકો પોતાના ચશ્માના નંબર ઉતારવા માટે વિવિધ પ્રયોગ કરે છે. નંબરના ચશ્મા ઉતારવા માટે ટામેટા, સિમલા મરચા સહિતની વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. ટામેટાઃ ટામેટાં લાઇકોપીનથી ભરપૂર હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. લાઇકોપીન આંખના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ […]

ઉંમર વધતા ચહેરા ઉપર દેખાતી કરચલીઓને દૂર કરવા માટે ઘરે જ આટલું કરો

વધતી ઉંમરની અસર સૌપ્રથમ ત્વચા પર દેખાય છે. જેમાં કરચલીઓનો પણ શામેલ છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ત્વચાની સ્થિતિસ્થાપકતા અને ભેજ ઘટવા લાગે છે. જેના કારણે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. આ કરચલીઓ ખાસ કરીને કપાળ પર અથવા આંખોની આસપાસ દેખાય છે. વૃદ્ધત્વ ઉપરાંત, લાંબા સમય સુધી તડકામાં રહેવું, ધૂમ્રપાન જેવી […]

અનિલ કપૂર વધતી ઉંમર સાથે વધુ યુવાન અને હેન્ડસમ બની રહ્યા છે, જાણો ફિટનેસનું રહસ્ય

બોલિવૂડના કેટલાક એવા સ્ટાર્સ છે જેઓ તેમના એજલેસ લુક માટે જાણીતા છે. હવે તમે સમજી જ ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છીએ, હા, અમે બોલીવૂડના એક એવા અભિનેતાની વાત કરી રહ્યા છીએ, જેની ઉંમર જાણે બંધ થઈ ગઈ હોય એવું લાગે છે અને તે છે અનિલ કપૂર. અનિલ કપૂર જે પણ શોમાં […]

ઉંમર વધવાની સાથે સુંદર દેખાવા માંગતા હોવ તો આ સ્કિન કેર રૂટીન અપનાવો

ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલ અને ખાવાની ખોટી આદતોના કારણે લોકો નાની ઉંમરમાં જ વૃદ્ધ દેખાવા લાગે છે. જો ખાવાની આદત યોગ્ય ન હોય અને ત્વચાની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો નાની ઉંમરમાં જ ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે. સાથે જ ત્વચા ઢીલી પડી જવાને કારણે 30 વર્ષની ઉંમર પછી ચહેરાની ચમક પણ ઓછી થવા […]

કંઈ ઉંમરમાં ડાયાબિટીસ સૌથી ખતરનાક હોય છે, જાણો તેનાથી બચાવની ટિપ્સ

ક્રોનિક બીમારી હોવાને કારણે ડાયાબિટીસ ઘણી બીમારીઓનો ખતરો વધારી શકે છે. બદલાતી લાઈફ સ્ટાઈલના કારણે મોટી સંખ્યામાં લોકોમાં ડાયાબિટીસ વધી રહી છે. યુવાનો માં પણ આ બીમારીઓ ધીરે ધીરે વધી રહી છે. બ્રિટનના ડાયાબિટીક એસોસિએશન અનુસાર, છેલ્લા ચાર-પાંચ વર્ષમાં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ડાયાબિટીસના કેસમાં 23 ટકાનો વધારો થયો છે. આ સ્થિતિ માત્ર બ્રિટનમાં […]

ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી જાઈએ, WHOએ જારી કરી ગાઈડલાઈન

હંમેશા એક વાત કહેવામાં આવે છે કે તમારે હેલ્ધી રહેવું છે તો રેગ્યુલર ફિઝિકલ એક્સરસીઝ કરવી ખુબ જરૂરી છે. આજે જાણો કે કેટલી ઉંમરમાં કેટલી એક્સસાઈઝ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એક્સસાઈઝ ખાલી તમારી બોડીને શેપ આપતી નથી પણ તમને મેન્ટલ હેલ્થ માટે પણ ખુબ જરૂરી છે. રેગ્યુલગ એક્સરસાઈઝ કરવા વાળા લોકોને ડાયાબિટીઝ, દ્રદય સબંધિત બીમારી, […]

રાંચીમાં પાર્ટીના પ્રચારમાં પ્રિયંકા ગાંધીનો જોવા મળ્યો હળવો અંદાજ, મહિલા ઉમેદવાર પણ હસી પડ્યા

લોકસભા ચૂંટણી 2024ના પાંચ તબક્કા માટે મતદાન થઈ ગયું છે. હવે 25 મેના રોજ યોજાનાર છઠ્ઠા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષોએ તેમની તમામ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ દેશના જુદા જુદા વિસ્તારોમાં સતત ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. નેતાઓના ભાષણ દરમિયાન સ્ટેજ પર ઘણી રસપ્રદ ઘટનાઓ પણ જોવા મળી રહી છે. આવો […]

ઉંમર પ્રમાણે કેટલું બ્લડ શુગર હોવું જોઈએ,જાણો

બ્લડ શુગર વિશે મહત્વની માહિતી જાણો કેટલું હોવું જોઈએ બ્લડ શુગરથી રહે છે શરીરમાં એનર્જી જ્યારે પણ બ્લડ શુગરની વાત આવે ત્યારે લોકોના મનમાં પહેલો વિચાર આવે કે ડાયાબિટીસ, આ રોગ આજના સમયમાં સામાન્ય થઈ ગયો છે અને મોટાભાગના લોકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે પરંતુ જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવે છે કે […]

ભારતમાં લોકોનું આયુષ્ય વધ્યું,1970માં લોકોની સરેરાશ ઉંમર 47 હતી

ભારતમાં લોકોના આયુષ્યમાં થયો વધારો પહેલા કરતા લાંબુ જીવન જીવતા થયા લોકો 1970માં લોકો સરેરાશ 47 વર્ષ જીવતા હતા એક સમય ભારત દેશમાં એવો હતો કે સમસ્યાનો ઢગળો હતો અને ઈલાજ માટે એટલા મોટા પ્રમાણમાં સ્ત્રોત ન હતા. લોકો આવી ગંભીર બીમારીઓ તથા કેટલીક જીવન જરૂરીયાત સુવિધાઓ ન મળવાના કારણે વહેલા મૃત્યુ પામતા હતા પણ […]

વૈજ્ઞાનિકોની નવી ટેક્નિક, હવે 65 વર્ષને માણસ પણ 25 વર્ષનો લાગશે

વિજ્ઞાનમાં નવી શોધ વૈજ્ઞાનિકોએ બનાવી નવી ટેક્નિક 65 વર્ષનો માણસ પણ લાગશે 25 વર્ષનો વિજ્ઞાન જગતમાં જેટલી શોધ થાય એટલી ઓછી, એવું કહીએ તો પણ ચાલે કારણ કે વૈજ્ઞાનિકો દ્વારા એટલી બધી શોધ કરવામાં આવે છે જેના વિશે કોઈ સામાન્ય વ્યક્તિ તો વિચારી પણ ન શકે. હવે વૈજ્ઞાનિકો દ્વારા એવી શોધ કરવામાં આવી છે જેનાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code