1. Home
  2. Tag "Agent"

ધર્માંતરણ પ્રકરણઃ મૌલાના કલીમ સિદ્દીકીએ એજન્ટને હિન્દુ યુવતીઓ અંગે સૂચના આપી હતી

પોલીસના હાથમાં આવ્યો મૌલાનાનો ઓડિયો મેસેજ મેસેજમાં એજન્ટ સાથે મૌલાનાએ કરી હતી વાત દિલ્હીઃ ધર્માંતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીનો એક ઓડિયો મેસેજ પોલીસના હાથમાં લાગ્યો છે. જેમાં મૌલાના હિન્દુ યુવતીઓને ફોસલાવી-પટાવીને તેમનું ધર્માંતરણ કરાવવાની વાત કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર મૌલાના કલીમ સિદ્દીકીનો આ ઓડિયો મેસેજ છે જેમાં વધારેમાં વધારે હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરાવમાં […]

રાજસ્થાનના પોખરણમાં ભારતીય સેનાની જાસુસી કરતા ISIના એજન્ટની ધરપકડ

સેનાને શાકભાજી પુરા પાડવાનો કોન્ટ્રાક્ટ હતો આરોપી પાસે આરોપી ભારતીય સેનાના ગુપ્ત દસ્તાવેજ પુરા પાડતો હતો દિલ્હીઃ પોલીસની અપરાધ શાખાએ પાકિસ્તાન માટે જાસુસી કરતા આરોપીને રાજસ્થાનના પોખરણમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીની ઓળખ રાજસ્થાનના બિકાનેરના હબીબ ખાન તરીકે થઈ છે. 48 વર્ષીય હબીબ ખાન પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ માટે જાસુસી કરવાની સાથે ભારતીય સેના સાથે […]

યોગ ગુરૂ બાબા રામદેવ ઉપર દિગ્વિજયસિંહના આકરા પ્રહાર, બાબાને કહ્યાં ભાજપના એજન્ટ

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહએ ફરી એકવાર યોગ ગુરૂ બાબા રામદેવ સામે આકરા પ્રહાર કરીને તેમને ભાજપના એજન્ટ કહ્યાં છે. બાબાને ઢોંગી કહીને દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, બસ મોડેથી લોકો બાબાને ઓળખી શક્યાં છે. દિગ્વિજયસિંહે સોશિયલ મીડિયા મારફતે બાબા સામે સામે પ્રહાર કર્યાં હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ઢોંગી રામદેવને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code