1. Home
  2. Tag "Agni-5 missile"

અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, પીએમ મોદીએ મિશન દિવ્યાસ્ત્ર માટે ડીઆરડીઓને આપ્યા અભિનંદન

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે મિશન દિવ્યાસ્ત્ર માટે ડીઆરડીઓને અભિનંદન આપ્યા. તેમણે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ છે કે મલ્ટીપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ એટલે કે એમઆઈઆરવી તકનીક સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પહેલા ઉડાણ પરીક્ષણ, મિશન દિવ્યાસ્ત્ર માટે આપણા ડીઆરડીઓના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. 2022માં પણ ભારતની સૌથી શક્તિશાળી મિસાઈલનું […]

ભારતે Agni-5 મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, સમગ્ર એશિયા અને ચીન પણ તેની રેન્જમાં

ભારતે અંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ આ મિસાઇલ ચીનના દરેક શહેરને પણ બનાવી શકે છે ટાર્ગેટ આ મિસાઇલની રેન્જ 5000 કિલોમીટર છે નવી દિલ્હી: ભારતની સૈન્ય ક્ષમતા ધીરે ધીરે વધુ મજબૂત બની રહી છે. એક તરફ ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની યોજના બનાવી રહી છે ત્યારે બીજી તરફ હવે અગ્નિ-5 મિસાઇલનું […]

ભારતીય સૈન્ય થશે મજબૂત, ભારત કરશે અગ્નિ-5 મિસાઇલનું પરિક્ષણ, ટૂંક સમયમાં સેનામાં થઇ શકે સામેલ

ભારતની સૈન્ય તાકાત વધશે ભારત સૌથી ઘાતક અગ્નિ-5 મિસાઇલનું કરશે પરિક્ષણ તેના સફળ પરિક્ષણ બાદ તેને સેનામાં સામેલ કરાશે નવી દિલ્હી: ભારત પોતાની સૈન્યની તાકાતને સતત વધારે મજબૂત બનાવી રહ્યું છે અને સામર્થ્યને વિશ્વને પરચો આપી રહ્યું છે. હવે ભારત પોતાની સૌથી ઘાતક અગ્નિ-5 મિસાઇલને 23 સપ્ટેમ્બરના રોજ ટેસ્ટ કરવા જઇ રહ્યું છે. એ પછી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code