4 વર્ષનો કાર્યકાળ પૂરો થતાં જ વધુ અગ્નિવીરોને કાયમી રાખવા ત્રણેય સેનાઓની માંગ
નવી દિલ્હી, 6 જુલાઈ 2026: ભારત સરકાર દ્વારા વર્ષ 2022 માં દેશની સેનાઓને વધુ યુવાન, હાઈટેક અને ભવિષ્યના યુદ્ધો માટે સજ્જ કરવાના આશય સાથે શરૂ કરવામાં આવેલી ‘અગ્નિપથ યોજના’ માં એક મોટો વહીવટી ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સેના, નૌસેના (નેવી) અને વાયુસેના (એરફોર્સ) પોતાના 4 વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ […]


