1. Home
  2. Tag "Agriculture Minister"

કમોસમી વરસાદથી ખેતીને ફટકો, કૃષિમંત્રીએ નુકસાનીના સર્વેના આદેશ આપ્યા

અમદાવાદ, 21 માર્ચ 2026: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા તોફાની પવનને કારણે તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપી ખેડૂતોને હૈયાધારણ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર નુકસાનીનો કલ્યાણકારી અંદાજ મેળવી રહી છે અને સર્વેની કામગીરી પૂર્ણ […]

ગુજરાતમાં ૨૩ ફેબ્રુઆરીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યના ૧.૩૩ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – Purchase of tur at support price વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૩ ફેબ્રુઆરી, […]

છોટાઉદેપુરઃ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારની કૃષિ મંત્રીએ લીધી મુલાકાત

અમદાવાદઃ રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે છોટાઉદેપુર જિલ્લાના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઇ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વેની કામગીરી પુરઝડપે કરવામાં આવી રહી છે. રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે છોટાઉદેપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code