1. Home
  2. Tag "ahmedabad airport"

અમદાવાદ વિમાની મથકે રન-વેના સમારકામને લીધે ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ કરાશે

અમદાવાદઃ કોરોના મહામારીમાં વિમાની  મુસાફરોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે ત્યારે બીજી બાજુ અમદાવાદ એરપોર્ટના રન-વે પર સમારકામ કરવાનું હોવાથી તા. 20મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવશે. હાલ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિગ થતી મોટાભાગની ફ્લાઈટ્સ વડોદરા એરપોર્ટ પર  લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યા મુજબ […]

કોરોનાની અસરઃ અમદાવાદ એરપોર્ટ ઉપર ડોમેસ્ટિક મુસાફરોમાં થયો ઘટાડો

અમદાવાદઃ કોરોના મહામારીને કારણે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટડા હવે જનજીવન ફરીથી ધબકવા લાગ્યું છે. જો કે, ફ્લાઈટમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા હજુ પણ વધી નથી. અમદાવાદના એરપોર્ટ પર ગત ડિસેમ્બર દરમિયાન 4.53 લાખ ડોમેસ્ટિક મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. જેમાં 2019ના ડિસેમ્બર કરતાં 46.30 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું […]

ફેબ્રુઆરી મહિનાથી દિલ્હી એરપોર્ટથી હવાઈ યાત્રા કરવા માટે આપવો પડશે નવો ચાર્જ

દિલ્હી એરપોર્ટથી યાત્રા કરવા માટે ચાર્જ વધરે ચૂકવવો પડશે મહામારીથી થયેલા નુકશાનને પહોંચી વળા આ પગલુ ભરવામાં આવ્યું દિલ્હીઃ-કોરોના મહામારીની અસર આમ તો દેશના અનેક ક્ષેત્રમાં થતી જોવા મળી છે, ત્યારે વિમાનસેવા પર તેની માઠી અસર પડેલી જોઈ શકાય છે, હવે ટૂંક સમયમાં દિલ્હી એરપોર્ટથી હવાઈ મુસાફરી  કરતા મુસાફરોને એક મોટો ફટકો પડનાર છે. કારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code