અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સહિત 10 ટ્રેનોની ઝડપ 160 કિમીની કરાશે
અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રિમિયમ ટ્રેનો 130ની ઝડપે દોડી રહી છે, અકસ્માત ન થાય તે માટે કવચ સિસ્ટમ લગાવાઈ, ટ્રેક પર કર્વ ઘટાડવાની સાથે અપગ્રેડેડ ઈલેક્ટ્રિફિકેશન કરી આધુનિક સિગ્નલ સિસ્ટમ લગાવાઈ અમદાવાદઃ ટ્રેનોમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે સૌથી વધુ પ્રવાસી ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે પ્રવાસીઓ ગંતવ્ય સ્થાને વહેલા પહોંચી શકે તે માટે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી 10 જેટલી પ્રમિયમ […]