અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરીવાર 10 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો
વાઘોડિયા બ્રિજ પાસે હાઈવે પરના ખાડામાં ટ્રક ફસાતા ક્રેન બોલાવાઈ, જાંબુવા બ્રિજ પાસે પણ વાહનોના થપ્પા લાગ્યા, હાઈવે પર પડેલા મસમોટા ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે ટ્રાફિકજામની સમસ્યા હવે તો કાયમી બની ગઈ છે. અને વાહનચાલકોને કલાકો ફસાયેલા રહેવું પડે છે. વાઘોડિયાબ્રિજ પાસે મસમોટા ખાડા પડતાં […]