1. Home
  2. Tag "Ahmedabad Municipal Corporation"

અમદાવાદના મેમનગરમાં મ્યુનિ. દ્વારા 30 લાખના ખર્ચે બનાવેલું ટેનિસ કોર્ટ મહિનાઓમાં તૂટી ગયું

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ રમતો માટેના સંકુલ બનાવવામાં આવે છે, પણ યોગ્ય દેખભાળના અભાવે અને નબળા બાંધકામને લીધે મહિનાઓમાં સકુલો અને રમતગમતના મેદાનોની હાલત જર્જિરિત બની જતી હોય છે. શહેરના ઘાટલોડિયાના મેમનગર વિસ્તારમાં રૂ.30 લાખના ખર્ચે બનાવાયેલી ટેનિસ કોર્ટ જર્જરિત બની ગઈ છે. વર્ષ 2020માં આ ટેનિસ કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેની […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ, ચૂંટણીનું વર્ષ હોય નવા કરવેરા ન ઝીંકાયા

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિ.કમિશનર લોચન સહેરાએ રજુ કર્યું હતું. મ્યુનિ.કોર્પોરેશનના બજેટનું કદ રૂપિયા 8111 કરોડનું છે. ગત વર્ષે 7475 કરોડનુ બજેટ હતું. 636 કરોડના વધારાવાળુ આ બજેટ છે. જેમાં રેવન્યુ ખર્ચ 4240 કરોડ, કેપિટલ ખર્ચ 3871 કરોડ સાથે કુલ 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં રોડના કામોમાં સિંગલ ટેન્ડર મંજુર નહીં કરવાનો નિયમ પળાતો નથી

અમદાવાદઃ શહેરના વિકાસને કામોમાં ભ્રષ્ટાચારની અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. શહેરમાં રોડ અને બિલ્ડિંગના કામોમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જેમાં ટેન્ડરના મામલે કાયમ વિવાદ થતો જ હોય છે. શહેરના રોડ અને બિલ્ડિંગને લગતાં વિવિધ પ્રકારનાં કામોમાં સિંગલ ટેન્ડર મંજૂર નહિ કરવાનાં નિયમને છેલ્લા કેટલાય વર્ષોથી શાસક ભાજપે નેવે મુકી દીધો છે […]

‘હિન્દુ જાગરણ મંચ’નો AMCને સવાલ: BU વગરની 3000 મિલકતો સીલ તો ‘વર્ષા ફ્લેટ’ કેમ નહીં?

AMCએ BU પરમિશન વગરની 3000 મિલકતો સીલ કરી પરંતુ BU પરમિશન વગરની ‘વર્ષા ફ્લેટ’ બિલ્ડીંગ સામે AMCએ કોઇ કાર્યવાહી ના કરી AMCની આ પ્રકારની દોગલી નીતિને લઇને ‘હિન્દુ જાગરણ મંચ’એ કર્યા દેખાવો અમદાવાદ: અમદાવાદના અનેક વિસ્તારોમાં એવી મિલકતો છે જે BU પરમિશન વગર ચાલી રહી છે. જો કે થોડાક સમય પહેલા હાઇકોર્ટે આ પ્રકારની મિલકતો […]

અમદાવાદ શહેરમાં 16 સ્થળોએ પાણીના ATM, નજીવા દરે પીવાનું શુદ્વ પાણી મળશે

અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વોટર ATMનો પાયલટ પ્રોજેક્ટ AMCએ અમદાવાદ શહેરના 16 જાહેર સ્થળો પર વોટર એટીએમનો પાયલોટ પ્રોજેક્ટ મૂક્યો છે આ વોટર એટીએમથી લોકોને નજીવા દરે પીવાનું શુદ્વ પાણી મળી રહેશે નવી દિલ્હી: તમે સૌ કોઇ બેંક એટીએમથી પરિચીત છો, પરંતુ તમે ક્યારેય વોટર એટીએમ વિશે સાંભળ્યું છે. જી હા, પરંતુ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code