1. Home
  2. Tag "Ahmedabad-Vadodara Express Highway"

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના મરામતની કામગીરીથી વાહનોની ગતિ ધીમી પડી

અમદાવાદ, 21 જાન્યુઆરી 2026:  વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર મરામતનું કામ ચાલી રહ્યુ છે. છેલ્લા 20 દિવસથી મોટા પાયે રોડ રિસરફેસિંગની કામગીરી ચાલી રહી હોવાથી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પેચ વર્ક દૂર કરીને એક્સપ્રેસ વેને સંપૂર્ણપણે નવો બનાવવાની એટલે કે રિસરફેસ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રોડનું કામ ચાલતુ હોવાથી વાહનોની ગતિ ધીમી […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે 8 લેનનો બનાવવા કેન્દ્રને દરખાસ્ત

અમદાવાદ, 7 જાન્યુઆરી 2026: Proposal to the Center to make Ahmedabad-Vadodara Express Highway 8 lanes ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેને છ લેનમાંથી આઠ લેનનો કરવા કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારે સત્તાવાર માંગણી કરી છે. આ મુદ્દે તૈયાર કરાયેલો પ્રસ્તાવ નવી દિલ્હીમાં શરૂ થતી ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (TDC)ની બે દિવસીય બેઠકમાં રજૂ કરવામાં આવશે. […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગાઢ ધૂમ્મ્સથી વાહનચાલકો પરેશાન થયા

હાઈવે પર ધૂમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો અટવાયા, હાઈવે ઓથોરિટીએ વાહનો ધીમી ગતિએ ચલાવવા તાકીદ કરી, બે કલાક બાદ સૂર્ય નારાયણના દર્શન થતાં ધૂમ્મસ દૂર થયો અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર ઘટી ગયા બાદ હવે ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. ત્યારે આજે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં ભારે ધુમ્મસ જોવા મળ્યુ હતુ.  વડોદરા-અમદાવાદ […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત, 15ને ઈજા

ટ્રાવેલ્સની લકઝરી બસ અને કીયાકાર અથડાતા બન્ને ચાલકો સમાધાન કરતા હતા, લકઝરી બસના પ્રવાસીઓ નીચે ઉતર્યા હતા, પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે રોડ પર ઊભેલા બન્ને વાહનો અને પ્રવાસીઓને અડફેટે લીધા અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં વધુ એક ત્રિપલ અકસ્માતનો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કણભા નજીક સર્જાયો છે. […]

અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ લાગી

અકસ્માત બાદ બન્ને ટ્રક બળીના ખાક, એક ટ્રકના ડ્રાઈવરને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો અમદાવાદઃ વડોદરા એક્સપ્રસે હાઈવે પર આજે પરોઢના સમયે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બન્ને ટ્રકોમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને […]

અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂર ઝડપે કાર આઈસર સાથે અથડાતા પતિ-પત્નીના મોત

અકસ્માતમાં કારના કૂરચેકૂરચા ઊડી ગયા કારમાં બે બાળકોનો ચમતકારિક બચાવ કારની એરબેગ પણ ચીરાઈ ગઈ અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ગત મોડી રાતે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પૂરફાટ ઝડપે કાર આઈસર પાછળ ઘૂંસી જતા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત એટલે ભયંકર […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ખાનગી બસ પલટી જતાં બેનાં મોત,

અમદાવાદઃ રાજ્ય માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડીયાદ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં બસમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ […]

અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત

અમદાવાદઃ ગુજરાતમાં રોબબરોજ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. મંગળવારે અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો.એસટી બસ અને કાર વચ્ચેની ટક્કરમાં બે જણાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. તો 10 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતા જ એકસાથે પાંચ એમ્બ્યુલન્સ દોડતી થઈ હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાતા 3નાં મોત,

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે શુક્રવારે સવારે પોણા સાત વાગ્યાની આસપાસ ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા. અકસ્માત સર્જાતા અમદાવાદ તરફ ચાર કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.  અનેક લોકો […]

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ટ્રક અને ટેમ્પા વચ્ચેના અકસ્માતમાં બેના મોત

વડોદરાઃ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વે પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. મહેમદાવાદ તાલુકાના વાઠવાળી પાસે એકપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ આઇસર ગાડી ઘૂસી ગઇ હતી. ઘટનાની જાણ થતાં એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માતોનું પ્રમાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code