રાહુલ ગાંધી અમદાવાદ આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્વાગત કરાયુ
રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન પહોંચ્યા, રાજીવ ગાંધી ભવન ખાતે દિવસ દરમિયાન બેઠકોનો દૌર ચાલશે, કોંગ્રેસના કાર્યકરોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ અમદાવાદઃ લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુ ગાંધી આજે અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા સરદાર પટેલ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી રાહુલ […]