1. Home
  2. Tag "Aims"

રાજકોટમાં આ મહિનાના અંત પહેલા જ એઈમ્સમાં OPD કાર્યરત થઈ જશે

રાજકોટઃ   સૌરાષ્ટ્રના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે મોટી ઉપલબ્ધી ગણવામાં આવતી અને દરેક લોકો માટે આર્શિવાદરૂપ આરોગ્ય સેવા  એવી એઈમ્સ ( ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ્સ ઓફ મેડિકલ સાયન્સ)નું લોકાર્પણ ઓકટોમ્બ૨ 2022માં ક૨વાનો લક્ષ્યાંક  રાખવામાં આવ્યો છે અને  ઓપીડી સા૨વા૨ ડીસેમ્બ૨ સુધીમાં શરૂ ક૨વા અંગેની જાહેરાત ક૨વામાં આવી છે. સુત્રોના જમાવ્યા મુજબ રાજકોટમાં રૂપિયા 1100  કરોડના ખર્ચે તૈયા૨ […]

ઓમિક્રોન વેરિએન્ટ વેક્સિનને પણ ચકમો આપી શકે છે, 30થી વધુ મ્યુટેશન: એમ્સ ચીફ ગુલેરિયા

કોવિડ વેરિએન્ટના નવા સ્વરૂપને લઇને એમ્સ ચીફનો ચોંકાવનારો દાવો ઓમિક્રોન વેરિએન્ટમાં 30થી વધુ મ્યૂટેશન ઓમિક્રોન વેરિએન્ટ વેક્સિનને પણ ચકમો દઇ શકે છે નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલો કોવિડનો નવો વેરિએન્ટ ઓમિક્રોન હવે વિશ્વના અનેક દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. અનેક દેશોએ વાયરસથી પ્રભાવિત દેશોની મુસાફરી પર રોક લગાવી છે. ભારત પણ હવે આ વેરિએન્ટને લઇને એલર્ટ […]

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસ સૌથી વધુઃ એઈમ્સના ડાયરેકટરએ વ્યકત કરી ચિંતા

રાજકોટઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ગંભીર સ્થિતિ વણસી છે. એક પણ એવું શહેર કે ગામ નથી કે જ્યાં કોરોનાએ પગપેસારો કર્યો ના હોય. હાલ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એના ભાગ રૂપે વેક્સીનેશનની પ્રકિયા તેજ કરી છે.આ સાથે રુપાણી સરકાર દ્વારા 36 શહેરોમાં મીની લોકડાઉન આપવામાં આવ્યું છે.જેમાં રાજકોટનો […]

કોરોના રસીકરણનો આરંભઃ દેશમાં પ્રથમ રસી એઈમ્સના સફાઈ કર્મચારીને આપવામાં આવી

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી કોરોના રસીકરણનો આરંભ કરાવ્યો હતો. દરમિયાન ભારતમાં સૌ પ્રથમ રસી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ના સફાઈ કર્મચારીને લગાવવામાં આવી હતી. આ પ્રસંગ્રે દેશના આરોગ્ય મંત્રી અને એઈમ્સના ડાયરેકટર પણ ઉપસ્થિત રહ્યાં હતા. કોરોના સામેની લડાઈમાં શરૂ કરાયેલા રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને કોરોનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code